SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અશાતા અશાતા | શાતા-અશાતા અશાતા | શાતા | શાતા-અશાતા શાતા અશાતા | શાતા-અશાતા શાતા શાતા || અશાતા. એ રીતે, વેદનીયકર્મના કુલ ૮ ભાંગા થાય છે. : વેદનીયકર્મનો સંવેધ : ભાંગી નં.1 બંધ | ઉદય | સત્તા ગુણસ્થાન ૧ થી ૬ ૧ થી ૬ ૧ થી ૧૩ શાતા-અશાતા ૧ થી ૧૩. 0 | અશાતા શાતા-અશાતા | ૧૪માના ૧લાથી દ્વિચરમસમય | 0 | શાતા | શાતા-અશાતા | ૧૪માના ૧લાથી દ્વિચરમસમય અશાતા ૧૪માના ચરમસમયે ૦ શાતા શાતા ૧૪માના ચરમસમયે દેવસ્થાનાદિમાં વેદનીયનો સંવેધ : * પહેલા-૧૩ જીવભેદમાં ૧૪મું ગુણઠાણું ન હોવાથી છેલ્લા૪ ભાંગા ઘટતા નથી. * છેલ્લા અબંધવાળા-૪ ભાંગા ૧૪મા ગુણઠાણે જ ઘટે છે. એટલે ૧ થી ૬ ગુણઠાણામાં છેલ્લા-૪ ભાંગા ન ઘટે. * અશાતાનો બંધ ૧ થી ૬ ગુણઠાણામાં જ હોય છે અને છેલ્લા૪ ભાંગા ૧૪માં ગુણઠાણે જ ઘટે છે એટલે ૭ થી ૧૩ ગુણઠાણામાં પહેલા બે ભાંગા અને છેલ્લા-૪ ભાંગા વિના ૩જો/૪થો ભાંગો જ ઘટે છે. * જે માર્ગણા ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૮ ભાંગા ઘટે છે. " કે જે માર્ગણા ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે તેમાં પહેલા-૪ ભાંગા જ ઘટે છે. * જે માર્ગણા ૭ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૩જો, ૪થો ભાંગો જ ઘટે છે. જે માર્ગણા ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે તેમાં છેલ્લા-૬ ભાંગા ઘટે છે. (૮) સપ્તતિકામાં ગાથા નં. ૩૮૪૬ જુઓ. ૪૮
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy