SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય અભવ્ય ? અભવ્ય પપપ ઉપશમ-ભાયિક યોપશમમિશ્ર સાસ્વાદન- મિથ્યાત્વ સંજી અસંશી આહારી - આહારી અણાહારી ૫૫ ૫) G૫૫) :) ) (૫ ૫ ૫) : જ્ઞાનાવરણીય-અંતરાયનો સંવેધ સમાપ્ત : દર્શનાવરણીયના બંધસ્થાનાદિबंधस्स य संतस्स य, पगइट्ठाणाइ तिण्णि तुल्लाइं । उदयठाणाइ दुवे, चउ पणगं दसणावरणे ॥ ८ ॥ ગાથાર્થ દર્શનાવરણીયકર્મના બંધસ્થાન અને સત્તાસ્થાન ત્રણ હોય છે અને સરખાં જ હોય છે. ઉદયસ્થાન-ર હોય છે. ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન અને પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન.. વિવેચનઃ- બીજાગુણઠાણા સુધી સતત દર્શનાવરણીયકર્મની ૯ પ્રકૃતિ બંધાય છે. તે વખતે ૯ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. ૩ થી ૮માં ગુણઠાણાના ૧લા ભાગ સુધી ૯ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક વિના ૬ પ્રકૃતિ સતત બંધાય છે. તે વખતે ૬ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે અને ૮મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૯ પ્રકૃતિમાંથી નિદ્રાપંચક વિના દર્શનાવરણીયચતુષ્ઠ સતત બંધાય છે તે વખતે ૪ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. એ રીતે, દર્શનાવરણીયકર્મના કુલ-૩ (૯/૬/૪) બંધસ્થાન થાય છે. ૩૬
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy