SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણીય અને અંતરાયની ઉત્તરપ્રકૃતિનો સંવેધઃ જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં ૧ થી ૧૦ ગુણઠાણા સુધી ૫ કર્મપ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૫ પ્રકૃતિની સત્તા હોય છે તે પહેલો ભાંગો છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે. * ૧૧મા-૧૨મા ગુણઠાણે અબંધ, ૫ પ્રકૃતિનો ઉદય, પ પ્રકૃતિની સત્તા હોય છે. એ બીજો ભાંગો છે, તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે જે જીવ ૧૧મા ગુણઠાણે એક જ સમય રહીને, આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામીને, બીજા સમયે દેવભવમાં ઉત્પન્ન થાય છે તે જ સમયે જ્ઞાના૦૫ -અંત૦૫ બંધાય છે. એટલે તે જીવને ૧૧મા ગુણઠાણે એક જ સમય અબંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તા હોય છે. એટલે બીજા ભાંગાનો કાળ જઘન્યથી ૧ સમય કહ્યો છે. તથા ૧૧મા૧૨મા ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત જ છે. એટલે અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ હોવાથી બીજા ભાંગાનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યો છે. -: જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવૈધ : ભાંગાનો ક્રમ | બંધ | ઉદય | સત્તા ૧ ૫ ૫ ૫ કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત ૧૧મા ગુણઠાણેથી પડેલાને સાદિ-સાંત જઘન્યથી ૧ સમય-ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ૨ O ૫ : જીવસ્થાનકમાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો સંવેધ : ભાંગાનં. ૧) ભાંગાનં. કુલ ૫ જીવસ્થાનક ૧ થી ૧૩ જીવભેદ સંજ્ઞી પર્યાપ્તો ૫૧૫૫ ૫|૫|૫ (૩) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૩૬ જુઓ. ૩૪ ૦૫૭૫ ૧ ૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy