SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ બેઈન્દ્રિયને.. ૨૧ના ઉદયના ............. .......... ૩ ભાંગા ૨૬ના ઉદયના .... ૩ ભાંગા, ૨૮ના ઉદયના............. ૨ ભાંગા, ર૯ના ઉદયના ઉચ્છવાસવાળા-૨ + ઉદ્યોતવાળા-૨ = ૪ ભાંગા, ૩૦ના ઉદયના સ્વરવાળા-૪ + ઉદ્યોતવાળા-૨ = ૬ ભાંગા, ૩૧ના ઉદયના ......................૪ ભાંગા, કુલ ૨૨ ભાંગા થાય છે. એ જ રીતે, તેઈન્દ્રિયના ઉદયભાંગા-૨૨ થાય છે અને ચઉરિન્દ્રિયના ઉદયભાંગા-૨૨ થાય છે. એટલે વિકસેન્દ્રિયના-૨૨+૨૨+૨=૬૬ ઉદયભાંગા થાય છે. સામાન્ય તિર્યચપંચેન્દ્રિયના-૪૯૦૬ ઉદયભાંગા * વિગ્રહગતિમાં સામાન્યતિપંચેસ્ટને ધ્રુવોદયી-૧૨, તિર્યંચદ્ધિક, પંચે જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી-૧, સુભગ-દુર્ભગમાંથી૧, આદય-અનાદેયમાંથી-૧, યશ-અશમાંથી-૧... કુલ-૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા સાતિપંચને સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય અને યશ-અયશનો ઉદય પરાવર્તમાન હોય છે. તેથી પર્યાતનામકર્મના ઉદયવાળા સારુતિ૦૫૦ને પર્યાપ્તાની સાથે રહસુભગદુર્ભગ)૪૨(આદેય-અનાદેય)*૨(યશ-અયશ)=૮ ભાંગાર થાય છે અને (પર) અને મારિયા મviતિ-સુ-જ્ઞા ૩ નુવંતિ ટ્રમ- નુર્વ તિ, તહાં પત્થ પંવ મંત્તિ ! કેટલાક આચાર્ય મ.સા. કહે છે કે, સૌભાગ્યની ૨૭૮
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy