SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય નિયમો: (૧) લબ્ધિ-અપર્યાપ્તતિર્યંચ-મનુષ્ય, પર્યાપ્તસૂક્ષ્મએ કે, પર્યાપ્તબાદરતેઉવાઉ અને નારકોને યશનો ઉદય હોતો નથી. (૨) બાદરપર્યાપ્તપૃથ્વીકાયને જ આતપનો ઉદય હોય છે. (૩) લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્ય, પર્યાપ્તસૂક્ષ્મએકે), પર્યાપ્ત બાદર તેલ-વાહને ઉદ્યોતનો ઉદય હોતો નથી. (૪) નારકોને ઉદ્યોતનો ઉદય હોતો નથી. (૫) દેવોને મૂલવૈક્રિયશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી પણ ઉત્તરવૈક્રિયશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. (૬) મનુષ્યને શરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી પણ સંયમીને વૈક્રિયશરીર અને આહારકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. (૭) લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને પરાઘાત, શુભ-અશુભ વિહાયોગતિ, ઉચ્છવાસ, સુસ્વર-દુર સ્વર, આતપ-ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી દરેક અપર્યાપ્તા જીવોને પોત-પોતાના પહેલા બે જ ઉદયસ્થાન હોય છે. (૮) એક0-વિકલેન્દ્રિયને અને નારકને અશુભવિહાયોગતિનો જ ઉદય હોય છે. દેવોને અને વૈવેતિ -વૈમનુષ્યને શુભવિહાયોગતિનો જ ઉદય હોય છે. (૯) એકેડ-વિકલેન્દ્રિયને અને નારકને હુંડકનો જ ઉદય હોય છે. દેવોને અને વૈવતિo-વૈમનુષ્યને સમચતુરસનો જ ઉદય હોય છે. (૧૦) એકેન્દ્રિયને, વૈવતિર્યંચને, વૈમનુષ્યને, આહારકમનુષ્યને અને દેવ-નારકને હાડકા ન હોવાથી સંઘયણ હોતું નથી. ઉદયભાંગાએકેન્દ્રિયના-૪૨ ઉદયભાંગા* વિગ્રહગતિમાં એકેન્દ્રિયને ધ્રુવોદયી-૧૨, તિબદ્રિક, એકે)જાતિ, ૨૭૧
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy