SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રસાદિ-૩, દુર્ભગ, અનાદેય, અયશ.. કુલ-૨૧ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. * નારક ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી નરકાનુપૂર્વી કાઢીને ૨૦ + વૈદ્રિક + હુંડક + પ્રત્યેક. + ઉપઘાત = ૨૫ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. * શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા નારકને ૨૫ + પરાઘાત + અશુભ વિહાયોગતિ = ૨૭ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. * * શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા નારકને ૨૭ + ઉચ્છવાસ = ૨૮ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. | * ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા નારકને. ૨૮ + દુઃસ્વર = ૨૯ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. એટલે નારકને ૨૧/પ/ર૭/૨૮/ ૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. એકેન્દ્રિયને ૨૧/૦૪/૨૫/ર૬/ર૭ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વિકલેન્દ્રિયને ૨૧/૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉચ્ચસ્થાન હોય છે. સાવતિર્યચપંચે)ને ૨૧/ર૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. વૈક્રિયતિર્યંચપંચ૦ને ૨૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૨૧/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈક્રિયમનુષ્યને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. આહારકમનુષ્યને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. દેવને ૨૧/૦૫/૨૭/૨૮/ર૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. નારકને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. કેવલીમનુષ્યને ૨૦/૦૧/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૦) ઉદયસ્થાન હોય છે. એટલે નામકર્મના ઉદયસ્થાન- ૨૦ર૧/૨૪/૦૫/૨૬/ ૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૨) થાય છે. ર૬પ
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy