SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સૂમસંપરામાર્ગણા - સૂક્ષ્મસંપાયમાર્ગણા ૧૦મા ગુણઠાણે જ હોય છે ત્યાં ૧નું એક જ બંધ સ્થાન હોય છે અને ૧ના બંધનો-૧ ભાંગો જ થાય છે. ત્યાં કોઈપણ ગતિપ્રાયોગ્ય બંધ ન હોવાથી બાકીના બંધમાંગા ઘટતા નથી. યથાખ્યાત સંયમમાર્ગણાઃ યથાખ્યાતચારિત્ર ૧૧ થી ૧૪ ગુણઠાણામાં હોય છે તે વખતે નામકર્મનો બંધ હોતો નથી. તેથી તે માર્ગણામાં બંધસ્થાન-બંધભાંગા ન ઘટે. દેશવિરતિગુણઠાણાની જેમ... દેશવિરતિમાર્ગણામાં ૨ બંધસ્થાન ૧૬ બંધભાંગા ઘટે છે. અવિરતિમાર્ગણા - અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે. તેમાં ચારેગતિના જીવોનો સમાવેશ થાય છે. એટલે તિર્યંચ-મનુષ્યો. એક0પ્રા૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલે પ્રા. ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચે પ્રા૦ ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય- ૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. નરકમાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યો......... દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારકો... તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે અવિરતિમાર્ગણામાં ર૩રપ/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન ઘટે છે. અવિરતિમાર્ગણામાં. એકે પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના કુલ -૪૦ વિકલે પ્રા. ૨૫/૨૯/૩૦ના બંધના કુલ ૫૧ તિ૦પંચે પ્રા૦ ૨૫/૨૯૩૦ના બંધના કુલ....૯૨૧૭ મનુOપ્રા૨૫/૨૯૩૦ના બંધના કુલ ૪૬૧૭ ૨૪૯
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy