SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ શ્રેણીગત મનુષ્યો જ કરી શકે છે. અન્ય જીવો ન કરી શકે. એટલે ૩૦ના બંધના-૮ ભાંગા અને ૧ના બંધનો ૧ ભાંગો ઘટતો નથી. એટલે કુલ ૧૦ + ૮ + ૧ = ૧૯ ભાંગા ઘટતા નથી. પર્યાપ્તસંજ્ઞી જીવભેદમાં ૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. : જીવભેદમાં નામકર્મના બંધસ્થાન-બંધભાંગા : જીવસ્થાનક બંધસ્થાનક બધભાંગા અપ૦ સૂકમ એકેન્દ્રિયાદિ-૧૧ ૨૩/રપ/ર૬/૨૯/૩૦ ૧૩૯૧૭ પર્યાપ્ત અસંશી | ૨૩રપ/ર૬/૨૮/૨૯/૩૦ | ૧૩૯૨૬ અપર્યાપ્ત સંશી - ૨૩/૦૫/૨૬/૨૯૩૦ ૧૩૯૧૭. પર્યાપ્ત સંશી | ૨૩રપ/ર૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ ૧૩૯૪૫ ગુણઠાણામાં બંધસ્થાન-બંધભાંગામિથ્યાત્વે બંધસ્થાન-બંધભાંગા | મિથ્યાત્વગુણઠાણે તિર્યચ-મનુષ્યો ચારે ગતિ પ્રાયોગ્યબંધ કરે છે અને દેવ-નારકો તિર્યંચ-મનુષ્યપ્રાયોગ્યબંધ કરે છે. તિર્યચ-મનુષ્યો... એકે પ્રાયોગ્ય-ર૩રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે. વિકસેન્દ્રિય પ્રાયોગ્ય-રપ/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારક... તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. ઈશાન સુધીનો દેવ... એકે પ્રાયોગ્ય રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે. એટલે મિથ્યાત્વે ર૩રપ/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન ઘટે છે. ૨૩૬
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy