SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ * સમ્યક્ત્વગુણઠાણે-૬ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે-૬૦ ઉદયપદ થાય છે. એટલે સમ્યકત્વ ગુણઠાણે ૬ ઉપયોગ × ૬૦ ઉદયપદ = ૩૬૦ ઉદયપદ થાય છે. અને ૩૬૦ ઉદયપદ × ૨૪ ૮૬૪૦ પદભાંગા થાય છે. * દેશવિરતિગુણઠાણે ૬ ઉપયોગ હોય છે તે દરેક ઉપયોગે૫૨ ઉદયપદ થાય છે. એટલે દેશિવતિ ગુણઠાણે ૬ ઉપયોગ × પર ઉદયપદ ૩૧૨ ઉદયપદ થાય છે. અને ૩૧૨ ઉદયપદ × ૨૪ = ૭૪૮૮ પદભાંગા થાય છે. = * પ્રમત્તગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે-૪૪ ઉદયપદ થાય છે. એટલે પ્રમત્તે ૭ ઉપયોગ×૪૪ ઉદયપદ=૩૦૮ ઉદયપદ થાય છે. અને ૩૦૮ ઉદયપદ×૨૪=૭૨૯૨ પદભાંગા થાય છે. = એ જ રીતે, અપ્રમત્તગુણઠાણે ૭૨૯૨ પદભાંગા થાય છે. * અપૂર્વકરણગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૨૦ ઉદયપદ થાય છે. એટલે અપૂર્વકરણ ગુણઠાણે ૭ ઉપયોગ × ૨૦ ઉદયપદ ૧૪૦ ઉદયપદ થાય છે. અને ૧૪૦ ઉદયપદ × ૨૪ = ૩૩૬૦ પદભાંગા થાય છે. = = * અનિવૃત્તિગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે૨ ઉદયપદ થાય છે. એટલે અનિવૃત્તિ ગુણઠાણે ૭ ઉપયોગ × ૨ ઉદયપદ = ૧૪ ઉદયપદ થાય છે. તે દરેક ઉદયપદ ૧૨ પદોના સમૂહવાળુ હોવાથી ૧૪ × ૧૨ ૧૬૮ પદભાંગા થાય છે. = = ૭ * સૂક્ષ્મસંપરાયગુણઠાણે ૭ ઉપયોગ × ૧ ઉદયપદ ઉદયપદ થાય છે તે દરેક ઉદયપદે ૧ પદ (પ્રકૃતિ) હોવાથી ૭ × ૧ ૭ પદભાંગા થાય છે. ઉપયોગની અપેક્ષાએ ૧ થી ૧૦ ગુણઠાણામાં કુલ-૮૧૬૦+ ૩૮૪૦+૩૮૪૦+૮૬૪૦+૭૪૮૮+૭૩૯૨+૭૩૯૨+૩૩૬૦+ ૧૯૬+૭=૫૦૩૧૫ પદભાંગા થાય છે. ૨૦૮
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy