SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મિશ્રગુણઠાણે-૧૦ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા, વૈકા (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે ૩૨ ઉદયપદ હોય છે. એટલે ૧૦ યોગ × ૩૨ ઉદયપદ ઉદયપદ થાય છે. ૩૨૦ ઉદયપદ × ૨૪ ૭૬૮૦ પદભાંગા થાય ૩૨૦ •2 = * સમ્યક્ત્વગુણઠાણે-૧૩ યોગ હોય છે તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા૦, વૈકા (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે-૬૦ ઉદયપદ હોય છે. એટલે ૧૦ યોગ x ૬૦ ઉદયપદ = ૬૦૦ ઉદયપદ થાય છે. ૬૦૦ ઉદયપદ × ૨૪ = ૧૪૪૦૦ પદભાંગા થાય છે. = = સમ્યક્ત્વગુણઠાણે વૈક્રિયમિશ્ર યોગે અને કાર્યણકાયયોગે સ્ત્રીવેદ હોતો નથી. તેથી તે બન્ને યોગના ૬૦ ઉદયપદે ષોડશક (૪ ક. ૨ યુ. × ૨ વેદ ૧૬) જ થાય છે. એટલે ૨ યોગ x ૬૦ ઉદયપદ = ૧૨૦ ઉદયપદ થાય છે અને ૧૨૦ ઉદયપદ × ૧૬ ૧૯૨૦ પદભાંગા થાય છે. - = સમ્યક્ત્વગુણઠાણે ઔદારિકમિશ્રયોગે સ્ત્રીવેદ અને નપું. વેદ હોતો નથી. તેથી ઔદારિકમિશ્રયોગના ૬૦ ઉદયપદે અષ્ટક (૪ ક. × ૨ યુ. × ૧ વેદ ૮) જ થાય છે. એટલે ૬૦ ઉદયપદ x ૮ = ૪૮૦ પદભાંગા થાય છે. એટલે સમ્યક્ત્વ ગુણઠાણે કુલ ૧૪૪૦૦ + ૧૯૨૦ + ૪૮૦ = ૧૬૮૦૦ પદભાંગા થાય છે. * દેશવિરતિગુણઠાણે-૧૧ યોગ હોય છે તેમાંના દરેક યોગે ૫૨ ઉદયપદ હોવાથી ૧૧ × ૫૨ = ૫૭૨ ઉદયપદ થાય છે ૫૭૨ ઉદયપદ × ૨૪ = ૧૩૭૨૮ પદભાંગા થાય છે. * પ્રમત્તગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા, વૈકા, વૈક્રિયમિશ્ર (કુલ-૧૧) યોગમાંથી ૨૦૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy