SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક કુલ - ૭૮૯/૧૦ (૫૯) સંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. (૬૦) અસંશીમાર્ગણા- અસંશી નપુંસકવેદી હોય છે. તેથી દરેક ઉદયસ્થાને ૪ ક. ૪ ૨ યુ. x ૧ ). = ૮ ભાંગા થાય છે. : અસંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણઠાણા બંધ | ઉદયસ્થાન ઉદયભાંગા અસંજ્ઞી ૧લું [ ૨૨ [ ૮૯/૧૦ [ ૮ + ૧૬ + ૮ = ૩૨ ૪ માર્ગણા રજું | ૨૧ | ૭/૮/૯ ૮ + ૧૬ + ૮ = ૩૨ | ૪. કુલ - ૬૪ | ૮ | (૬૧) આહારી માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. (૬૨) અણાહારી માર્ગણામાં ૭નું ઉદયસ્થાન હોતું નથી કારણ કે અનંતાનુબંધીનો વિસંયોજક મિથ્યાત્વે આવ્યા પછી અનંતાનુબંધીનો ઉદય ન થાય ત્યાં સુધી મરણ પામતો નથી. એટલે ૧લે ગુણઠાણે અનંતાનુબંધીના ઉદય વિનાનો જીવ વિગ્રહગતિમાં હોતો નથી. તેથી અણાહારીમાર્ગણામાં ૧લે ગુણઠાણે ૭નું ઉદયસ્થાન હોતું નથી. : અણાહારીમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણઠાણા બંધ ઉદયસ્થાના ઉદયભાંગા ચોવીશી ( અણા-[ ૧લું [ ૨૨ [ ૮/૯/૧૦ હારી | રજું | ૨૧ | ૭૮૯ | _ માર્ગણા ૪થું | ૧૭ | કુલ-૬/૭/૮/૯/૧૦ કુલ - ૩૮૪] ૧૬) મોહનીયમાં બંધ-સત્તાનો સંવેધतिन्नेव य बावीसे, इगवीसे अट्ठवीस सत्तरसे । छच्चे व तेरनवबंधएसु पंचेव ठाणाणि ॥ २३ ॥ पंचविह चउविहेसुं छछक्क सेसेसु जाण पंचेव । पत्तेअं पत्तंअं, चत्तारि अ बंधवुच्छेए ॥ २४ ॥ ૧૪૪ ૨૪+૪૮ + ૨૪ = ૯૬ ૨૪+ ૪૮ + ૨૪ = ૯૬. | ૨૪+ ૭૨ + ૭૨ +૨૪ = ૧૯૨ ૬/૮/૯
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy