SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પૃથ્વીકાય, અપ્કાય, વનસ્પતિકાય માર્ગણાવાળા જીવો નપુંવેદી જ હોય છે. તેથી તે માર્ગણામાં દરેક ઉદયસ્થાને ૪ કષાય × ૨ યુગલ × ૧ નપું.વેદ = ૮ ભાંગા જ થાય છે. એકેન્દ્રિયાદિ-૭ માર્ગણામાં ૧લે ગુણઠાણે ૭નું ઉદયસ્થાન હોતું નથી. કારણ કે અનંતાનુબંધીની વિસંયોજના કરનારો જીવ મિથ્યાત્વે આવ્યા પછી અનંતાનુબંધીનો ઉદય ન થાય ત્યાં સુધી મરતો નથી. એટલે અનંતાનુબંધીના ઉદય વિનાનો મિથ્યાદષ્ટિ મરણ પામીને એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થતો નથી. તેથી એકેન્દ્રિયાદિ-૭ માર્ગણામાં ૭નું ઉદયસ્થાન હોતું નથી... : એકેન્દ્રિયાદિ-૭ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણઠાણા બંધ એકેન્દ્રિ- ૧લું ૨૨ |યાદિ-૭ ૨જું માર્ગણા ૨૧ ઉદયસ્થાન ૮/૯/૧૦ ૭/૮/૯ કુલ - ૭/૮/૯/૧૦ ઉદયભાંગા ૮ + ૧૬ + ૮ = ૩૨ ૮ + ૧૬ + ૮ = ૩૨ કુલ - ૬૪ અષ્ટક ૪ ૪ ८ (૯) પંચેન્દ્રિયમાર્ગણામાં બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. (૧૩) તેઉ-વાઉકાયઃ- તેઉ-વાઉને ૧લું જ ગુણઠાણુ હોય છે અને તે જીવો નપુંસકવેદી જ હોય છે તેથી અષ્ટક જ થાય છે. : તેઉ-વાઉકાય માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ ઃ માર્ગણા ગુણઠાણા બંધ ઉદયસ્થાન તેઉ-વાર્ડો ૧લું ૨૨ (૧૫) ત્રસકાયમાર્ગણામાં બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. ૮/૯/૧૦ ઉદયભાંગા ૮ + ૧૬ + ૮ = ૩૨ અષ્ટક ૪ (૨૯) ૬ઠ્ઠા ગુણઠાણાના ઉદયભાંગામાં ૭મા/૮મા ગુણઠાણાના ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે તેથી તે ભાંગાને જુદા કહ્યાં નથી. ૧૩૭
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy