SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ આપ v (આતપ સહિત ૨૬ના બંધે) જિનનામ a (દેવને ભવપ્રથમ સમયે મનુષ્યપ્રાયોગ્ય ૩૦ના બંધે) આમાં પણ, અગુરુલઘુ વગેરે ૬પ્રકૃતિઓને ઉત્તરોત્તર વિશેષાધિક મળતાં દલિકોનો ક્રમ આ મુજબ જાણવો. અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, ઉદ્યોત અને નિર્માણ.... (W) શાસ્ત્રોમાં દેશોન અર્ધપુપરાળ, ચરમપુપરા૦ વનસ્પતિકાયસ્થિતિરૂપે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુપરા૦ વગેરે જ્યાં જ્યાં પુપરાનો ઉલ્લેખ હોય ત્યાં ત્યાં તે કાળ પુપરા૦ સમજવાનો છે. અન્યત્ર ગ્રન્થમાં ક્ષેત્ર અને કાલ બન્ને પુપરા૦ની વાત કહી છે. ક્ષેત્ર પુપરા૦ લેવામાં પણ વિશેષ હરકત નથી. દ્રવ્ય પુપરાની પણ ક્યાંક વાત કરી છે. અલબત્ જે રીતે દ્રવ્ય પુપરાની વ્યાખ્યા આપણે સમજીએ છીએ એ રીતે આજ સુધીમાં એક પણ દ્રવ્યપુપરા૦ પૂરો થયો નથી કે ભવિષ્યમાં પણ થશે નહીં. તે આ રીતેઃ ૬ મહિનામાં એક જીવ અવશ્ય મોક્ષે જાય છે. ધારો કે હાલ જેટલા સિદ્ધાત્મા છે એ બધા ૬-૬ મહિનાના આંતરે જ ગયા હોય તો પણ અતીતકાળ=સિદ્ધના જીવો×૬ મહિનાના સમયો.. આટલો જ પસાર થયો છે, અર્થાત્ અતીતકાળ=સિદ્ધ×a એકજીવ એક સમયમાં સિદ્ધના અનંતમા ભાગના (અને અભવ્યથી અનંતગુણ) પુદ્ગલો જ લે છે. એટલે એકજીવે અત્યાર સુધીમાં લીધેલા પુદ્ગલો=અતીતકાળ × સિદ્ધનો અનંતમોભાગ, અર્થાત્ સિદ્ધxax સિદ્ધ+ A તેથી સર્વજીવોથી અત્યાર સુધીમાં ગૃહીત પુદ્ગલો =સિદ્ધે×a±Ax સર્વજીવ. આ રકમ સર્વજીવથી અનંતગુણ જેટલી છે, પણ સર્વજીવના વર્ગ જેટલી નથી, કારણ કે સિદ્ધ×a±A એ સર્વજીવથી નાની ૨કમ છે. પુદ્ગલાસ્તિકાયમાં તો સર્વજીવના વર્ગ કરતાં પણ અનંતાનંતગુણા પુદ્ગલો છે. એટલે સર્વજીવોથી પણ આખા પુદ્ગલાસ્તિકાયના એક ૪૧૦
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy