SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ | ૧૮૦ ૧૨૦ | ૨૪૦ -: ઉત્તરપ્રકૃતિના ઉત્કૃષ્ટાદિપ્રદેશબંધમાં ભાંગા - ઉત્તરપ્રકૃતિના ઉત્કૃષ્ટાદિપ્રદેશબંધ * સાદિ અનાદિ ધ્રુવ અધુવ કુલ ધ્રુવબંધી ૩૦નો અનુત્કૃષ્ટપ્રદેશબંધ... | ૩૦ | ૩૦ |૩૦ | ૩૦ | ૧૨૦ ધ્રુવબંધી ૧૭+૭૩ અધુવબંધી=૯૦નો અનુ0-> ૯૦ ધ્રુવબંધી ૪૭+૭૩ અધુવબંધી ૧૨૦નો ઉ૦ ૧૨૦ ૧૨૦ પ્રકૃતિનો જઘન્યપ્રદેશબંધ... | ૧૨૦ | ૧૨૦ ૨૪૦ ૧૨૦ પ્રકૃતિનો અજઘન્યપ્રદેશબંધ – ૧૨૦ ૧૨૦ ૨૪૦ કુલ- ૪૮૦ ૩૦ |૩૦ | ૪૮૦/૧૦૨૦] -: પ્રદેશબંધ સમાપ્ત :પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ યોગ છે. સ્થિતિબંધનું કારણ સ્થિતિબંધના અધ્યવસાયો છે. અને રસબંધનું કારણ રસબંધના અધ્યવસાયો છે. એ કર્મબંધના-૪ ભેદ અને તેના-૩ કારણોનું વર્ણન કર્યા પછી ગ્રન્થકાર ભગવંત એ જ પદાર્થનું અલ્પબહુત કહી રહ્યાં છે. યોગસ્થાનકાદિ-૭ પદાર્થનું અલ્પબહુત :सेढिअसंखिजंसे, जोगट्ठाणाणि पयडिठिइ भेया । ठिइबंधज्झवसाया-णुभागठाणा असंखगुणा ॥९५॥ तत्तो कम्मपएसा अणंतगुणिया तओ रसच्छेया । जोगा पयडिपएसं ठिइअणुभागं कसायाओ ॥९६॥ श्रेण्यसङ्ख्येयांशः योगस्थानानि प्रकृतिस्थितिभेदाः । स्थितिबन्धाध्यवसाया अनुभागस्थानान्यसङ्ख्येयगुणानि ॥ ९५ ॥ ततो कर्मप्रदेशा अनंतगुणितास्ततो रसच्छेदाः । योगाः प्रकृतिप्रदेशं स्थित्यनुभागं कषायात् ॥ ९६ ॥ ગાથાર્થ:- યોગસ્થાનકો શ્રેણીના અસંખ્યાતમા ભાગ જેટલા છે. ૩૫૩ ૨ ૩
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy