SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ દાવત જેટલા કાળમાં ૩૫ નામનો જીવ સંપૂર્ણ લોકમાં રહેલા પુગલોને ઔદારિકશરીર, વૈક્રિયશરીર, તૈજસશરીર કાર્મણશરીર, ભાષા, શ્વાસોચ્છવાસ અને મનરૂપે પરિણમાવીને મૂકે, તેટલા કાળને બાદદ્રવ્યપુગલપરાવર્ત કહે છે. સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્ત - જેટલા કાળમાં સંસારમાં ભટકતો કોઇપણ એકજીવ લોકમાં રહેલા સંપૂર્ણ પુદ્ગલ દ્રવ્યને ઔદારિકશરીરાદિ-૭માંથી કોઈપણ એક શરીરાદિરૂપે પરિણમાવીને મૂકે, તેટલા કાળને “સૂક્ષ્મદ્રવ્યપુગલપરાવર્ત” કહે છે. દાવત) (૧) જેટલા કાળમાં સંસારમાં ભટકતો 5 નામનો જીવ લોકમાં રહેલા સર્વે પુદ્ગલોને ઔદારિકશરીરરૂપે પરિણમાવીને મૂકે, તેટલા કાળને “ઔદારિકસૂક્ષ્મપુદ્ગલપરાવર્ત” કહે છે. અહીં નામનો જીવ લોકમાં રહેલા સર્વે પુલોને દારિકશરીરરૂપે પરિણાવીને મૂકી રહ્યો છે. તે વખતે વચ્ચે વચ્ચે વૈક્રિયાદિ પુદ્ગલોનું ગ્રહણ-પરિણમન થાય છે. પણ તેની ગણતરી ન કરાય. (૨) જેટલા કાળમાં સંસારમાં ભટકતો વ નામનો જીવ લોકમાં રહેલા સર્વે પુલોને વૈક્રિયશરીર રૂપે પરિણાવીને મૂકે, તેટલા કાળને “વૈક્રિયસૂક્ષ્મપુદ્ગલપરાવર્ત” કહે છે. (૩) જેટલા કાળમાં સંસારમાં ભટકતો વ નામનો જીવ લોકમાં રહેલા સર્વે પુદ્ગલોને તૈજસશરીર રૂપે પરિણાવીને મૂકે, તેટલા કાળને “તૈજસસૂક્ષ્મપુદ્ગલપરાવર્ત” કહે છે. એ જ રીતે, (૪) કાર્મણભૂમિપુદ્ગલપરાવર્ત (૫) ભાષાસૂક્ષ્મપુગલપરાવર્ત (૬) શ્વાસોચ્છવાસસૂક્ષ્મપુગલપરાવર્ત (૭) મનઃસૂક્ષ્મપુદ્ગલપરાવર્ત સમજવું. એક સૂક્ષ્મપુદ્ગલપરાવર્તમાં અનંતા બાદરપુદ્ગલપરાવર્ત પૂર્ણ થાય છે. એકજીવ એકભવમાં વધુમાં વધુ બે વાર અને ભવચક્રમાં વધુમાં ૩૨૧T
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy