SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦૦૦૦ વર્યાણુવાળા ૧૮૪ આOL૦ના સમૂહની પ્રથમવર્ગણા થાય છે. ૫૦૦૦૦૧ વર્યાણુવાળા ૧૮૨ આOU૦ના સમૂહની બીજીવર્ગણા થાય છે. ૫૦૦૦૦૨ વિર્યાણુવાળા ૧૮૦ આOU૦ના સમૂહની ત્રીજીવર્ગણા થાય છે. ૫૦૦૦૦૩ વીર્યાણુવાળા ૧૭૮ આOLOના સમૂહની ચોથીવર્ગણા થાય છે. ૫૦૦૦૦૪ વીર્યાણુવાળા ૧૭૬ આOL૦ના સમૂહની પાંચમીવર્ગણા થાય છે. એ પાંચે વર્ગણાના સમૂહનું “પાંચમુંપદ્ધક” થાય છે. એ પાંચે સ્પર્ધ્વકના સમૂહનું “પ્રથમયોગસ્થાનક” થાય છે. એ પ્રમાણે, એકજીવના ૧૧૦૦+૧૦૫૦+૧૦૦૦+૯૫૦+ ૯૦૦=૫૦૦૦ આત્મપ્રદેશમાં ક્રમશઃ ઓછી-વધતો વીર્યવ્યાપાર હોવાથી વર્યાણુની અસંખ્ય=પ વર્ગણાનું એકસ્પદ્ધક અને અસંખ્યસ્પદ્ધકકપ સ્પર્ધકનું પ્રથમયોગસ્થાનક થાય છે. પહેલા યોગસ્થાનકથી બીજાયોગસ્થાનકમાં કાંઈક અધિક સ્પર્ધ્વકો હોય છે. તેનાથી ત્રીજાયોગસ્થાનકમાં કાંઇક અધિક સ્પદ્ધકો હોય છે. અસત્કલ્પનાથી પહેલા યોગસ્થાનકમાં ૫ રૂદ્ધકો હોય છે બીજા યોગસ્થાનકમાં ૬ રૂદ્ધકો હોય છે. ત્રીજા યોગસ્થાનકમાં ૭ પદ્ધકો હોય છે. એ પ્રમાણે છેલ્લા યોગસ્થાનક સુધી સમજવું. | સર્વજઘન્ય વીર્યવ્યાપારવાળા લબ્ધિ-અપર્યાપ્તાસૂમનિગોદીયા જીવને ભવના પ્રથમ સમયે પ્રથમયોગસ્થાનક હોય છે. તેનાથી કાંઈક અધિક વીર્યવ્યાપારવાળા બીજા લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયાજીવને બીજુંયોગસ્થાનક હોય છે. એ પ્રમાણે કુલ અસંખ્ય યોગસ્થાનકો થાય છે. યોગનું કાર્ય - કોઇપણ જીવ યોગથી ઔદારિકાધિશરીરને યોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને ઔદારિકાદિશરીરરૂપે પરિણમાવે છે અને ભાષાદિ
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy