SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ -: ઉત્તરપ્રકૃતિના જસ્થિતિબંધના સ્વામી :પ્રકૃતિનું નામ જળસ્થિતિબંધના સ્વામી જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-૫, અતિવિશુદ્ધપરિણામી ૧૦માં શાતા, યશ, ઉચ્ચગોત્ર ગુણઠાણાના છેલ્લાસમયે રહેલા ક્ષપકમહાત્મા. પુવેદ, સંજવલન-૪ તદ્યોગ્ય વિશુદ્ધપરિણામી ૯માં ગુણઠાણામાં પોતપોતાના બંધવિચ્છેદસ્થાને રહેલા ક્ષેપકમહાત્મા જિનનામ-આહારકદ્ધિક મનુષ્યાયુ-તિર્યંચા, દેવાયુ-નરકાયુ વૈક્રિયષક ૮માં ગુણઠાણાના છઠ્ઠાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષેપકમહાત્મા એકેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો. સંજ્ઞી-અસંજ્ઞીતિર્યંચ-મનુયો. અસંજ્ઞીપંચેન્દ્રિય. નિદ્રા-પ, અશાતા, મિથ્યાત્વ, ૧૨ કષાય, હાસ્યાદિ-૬, સ્ત્રીવેદ, નપુંવેદ, મનુ દ્રિક, તિર્યંચદ્રિક, જાતિ-૫, શ૦૩, અં૦. વર્ણાદિ-૪, સં૦૬, સં૦૬, વિહા૦૨, પ્રત્યેક-૭, ત્રસાદિ- ૯, સ્થા૦૧૦, નીચગોત્રક તદ્યોગ્ય વિશુદ્ધપરિણામી બાદરપર્યાપ્તાએ કેન્દ્રિયજીવો. મૂલકર્મના ઉત્કૃષ્ટાદિસ્થિતિબંધમાં ભાંગા :उक्कोसजहन्नेयर-भंगा साई अणाइ धुव अधुवा । चउहा सग अजहन्नो, सेसतिगे आउचउसु दुहा ॥ ४६॥ उत्कृष्टजघन्येतरभङ्गाः, सादिरनादिर्बुवोऽध्रुवः । चतुर्धा सप्तानामजघन्यः, शेषत्रिके आयुश्चतुष्के द्विधा ॥ ४६ ॥ ગાથાર્થ - ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય, અજઘન્ય એ-૪ પ્રકારે
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy