SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન - સનકુમારથી સહસ્ત્રાર સુધીના દેવો અને નારકો ઉ૦સંક્લેશથી તિર્યંચદ્ધિક, ઔદારિકદ્ધિક, છેવટું સંઘયણ અને ઉદ્યોતનો ઉસ્થિતિબંધ કરે છે. કારણ કે ચિત્રનં૦પમાં બતાવ્યા મુજબ તિર્યંચમનુષ્યો અસત્કલ્પનાથી ત્રીજા સ્થિતિસ્થાન સુધી વધુમાં વધુ તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિનો ૧૮ કોકોસા) મધ્યમસ્થિતિબંધ કરે છે ત્યારપછીના સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યચ-મનુષ્યો નરક પ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે તિર્યંચપ્રાયોગ્ય પ્રવૃતિઓ બાંધી શકતા નથી. એટલે તિર્યંચદ્ધિકાદિના ઉસ્થિતિબંધના સ્વામી તિર્યંચ-મનુષ્યો નથી.. ચિત્રનં૦૭માં બતાવ્યા મુજબ મિથ્યાત્વગુણઠાણામાં રહેલા દેવનારકો [૧થી૬ નરકના નારકો] અસત્કલ્પનાથી..... – ૨૨ થી ૨૪ સ્થિતિસ્થાન સુધી અતિવિશુદ્ધિથી મનુષ્યપ્રાયોગ્યપ્રકૃતિનો અંત:કોકોસા, સ્થિતિબંધ કરે છે. - ૨૧ થી ૬ સ્થિતિસ્થાન સુધી સ્વપરિણામોનુસારે સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્યપ્રકૃતિનો કે મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિનો ક્રમશઃ અંતઃકો૦કોસા)થી ૧પકો)કોસાવસ્થિતિબંધ કરે છે. ત્યારપછીના સ્થિતિસ્થાનોમાં સંમ્પિષ્ટતા વધી જવાથી મનુષ્યપ્રાયોગ્ય બંધ થતો નથી. એટલે... - પથી૧ સ્થિતિસ્થાન સુધી સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય જ પ્રકૃતિનો ક્રમશઃ સમયાધિક ૧પકોકો સા૦થી ૨૦કોકોસાસ્થિતિબંધ કરે છે પણ અતિસંક્લિષ્ટપરિણામ ૧લી સ્થિતિસ્થાને જ હોય છે. તેનાથી ઉપરના બીજા - ત્રીજા વગેરે સ્થિતિસ્થાને ન હોય. એટલે.... ૧લા ઉoસ્થિતિસ્થાને રહેલા સનસ્કુમારાદિ દેવ-નારકો ઉસંક્લેશથી તિર્યચદ્ધિક, ઔદારિકક્રિક, છેવટુંસંઘયણ અને ઉદ્યોતનો ૨૦૦કોવસા પ્રમાણ ઉoસ્થિતિબંધ કરે છે. ઇશાન સુધીના દેવો પણ ૧લા ઉ0સ્થિતિસ્થાને આવે છે. ત્યારે તિર્યંચદ્ધિક, ઔ૦૧૦ અને ઉદ્યોતનો ઉસ્થિતિબંધ કરે છે. પણ ઔદારિક-અંગોપાંગ અને છેવદ્રાસંઘયણનો ઉ0સ્થિતિબંધ કરી શક્તા નથી. કારણ કે એકેન્દ્રિયને ઔદારિકસંગોપાંગ કે છેવãસંઘયણ હોતું નથી. તેથી ઉસ્થિતિસ્થાને રહેલા ઇશાન સુધીના દેવોને એકેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિની (૨૮) આનતથી અનુત્તર સુધીના દેવો મરીને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે દેવો મનુષ્યપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. ૧૨૯
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy