________________
અસંખ્ય સમય = ૧ આવલિકા ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લકભવ ૧૭ll ક્ષુલ્લકભવ = ૧ શ્વાસોચ્છવાસ ૭ શ્વાસોચ્છવાસ = ૧ સ્ટોક
૭ સ્તોક = ૧ લવ[૧ લવ=૪૯શ્વાસોચ્છવાસ] ૭૭ લવ = ૨ ઘડી [૪૯શ્વાસો૦૪૭૭લવ=૩૭૭૩શ્વાસો...]
૨ ઘડી=મુહૂર્ત=૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય. ૧ મુહૂર્ત [૪૮ મિનિટ)માં આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત હૃષ્ટપુષ્ટ યુવાન પુરુષના ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય છે અને ૧ મુહૂર્તમાં ૬પપ૩૬ ક્ષુલ્લકભવ થાય છે. એના ઉપરથી ૧શ્વાસોચ્છવાસમાં કેટલા ક્ષુલ્લકભવ થાય? એ જાણવું હોય, તો ૬૫૫૩૬ ક્ષુલ્લકભવનો ૩૭૭૩ શ્વાસોચ્છવાસથી ભાગાકાર કરવો. ૩૭૭૩) ૬૫૫૩૬ (૧૭ ભવ સંપૂર્ણ.
૩૭૭૩ ૨૭૮૦૬ ૨૬૪૧૧
૧૩૯૫ ૧ શ્વાસોચ્છવાસમાં કાંઈક અધિક ૧૭ ક્ષુલ્લકભવ થાય છે.
૧ મુહૂર્તમાં ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ થાય છે. તો ૧ મિનિટમાં કેટલા થાય? એ જાણવું હોય, તો ૬૫૫૩૬ ક્ષુલ્લકભવનો ૪૮ મિનિટથી ભાગાકાર કરવો.
૪૮) ૬પપ૩૬ (૧૩૬૫
૪૮ ૧૭૫ ૧૪૪ ૩૧૩ ૧૩૬૫ = ૧૩૬પ ૨૮૮ ઉપર ૧ મિનિટમાં ૧૩૬૫ સુલ્લકભવ
૨૪૦
થાય છે.
૧૬
૧૧૫