SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્છ્વાસચતુષ્ક [ઉચ્છ્વાસ, ઉદ્યોત, આતપ, પરાઘાત] ગુરુ, કર્કશ, રૂક્ષ, શીત, દુર્ગંધ, કાળોવર્ણ, તિક્તરસ, હુંડક, છેવટ્ટુ એ-૪૨ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોકોસાળને મિથ્યાત્વની ૭૦ કોકોસાથી ભાગતાં।સાગરોપમ થાય. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો ક૨વાથી ભય-જુગુપ્સાદિ-૪૨ પ્રકૃતિનો જધન્યસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમોભાગન્યૂન સાતીયા બેભાગ થાય છે. ઔદારિકાદિશરીરની જેમ ઔદારિકાદિબંધન અને ઔદારિકાદિસંઘાતનનો જઘન્યસ્થિતિબંધ જાણવો. ગાથાનં૦૩૮માં કહ્યાં મુજબ દેવક્રિકનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમોભાગન્યૂન ૧૪૨ ૐ સાગરોપમ થાય છે અને નરકદ્ધિક-વૈક્રિયચતુષ્કનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમાભાળન્યૂન ૨૮૫ સાગરોપમ થાય. તથા મનુષ્યાયુ-તિર્યંચાયુનો જઘન્યસ્થિતિબંધ ક્ષુલ્લકભવ પ્રમાણ અને દેવાયુ-નરકાયુનો જ સ્થિતિબંધ ૧૦૦૦૦ વર્ષ પ્રમાણ થાય છે. એ રીતે, ઓઘે [એકેન્દ્રિયાદિ જીવોની વિવક્ષા કર્યા વિના સામાન્યથી] જ્ઞાના૦૫ + દર્શના૦૯ + વેદ૦૨ + મોહનીય-૨૬ + આયુ-૪ + નામ-૯૩ + ગોત્ર-૨ + અંત૦૫=૧૪૬ પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ કહ્યો. -: ઉત્તરપ્રકૃતિનો ઉસ્થિતિબંધ-જ૦સ્થિતિબંધ : પ્રકૃતિનું નામ જ્ઞાના૦૫, દર્શના૦૪, અંત૦૫ નિદ્રા-૫, અશાતા શાતા મિથ્યાત્વ કષાય-૧૨ સંક્રોધ ઉસ્થિતિબંધ જ૦સ્થિતિબંધ ૩૦ કોકોત્સા અંતર્મુહૂર્ત ૩૦ કોકોસા૦ પલ્યો અસંન્યૂન ૐ સા૦ ૧૫કોકોસા૦ ૧૨ મુહૂર્ત ૭૦કોકોસાળ | પલ્યો૦ અસંન્યૂન ૧સા૦ ૪૦કોકોસા૦ પલ્યોઅસંન્યૂન સા૦ ૪૦કોકોત્સા૦ ૨ માસ 22
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy