SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાળ દ0 વે) મો. આ0 નામ ગોત્ર અંતo કુલ ૫ + ૬ + ૨ + ૧૯+ ૦ +૩ + ૧ + ૫ = ૬૯ સમ્યત્વે ૭૦ કર્મપ્રકૃતિનો બંધ : સમ્યકત્વગુણઠાણે ઘોલના પરિણામનો સદ્ભાવ હોવાથી દેવાયુ બાંધી શકાય છે. એટલે ૬૯માં દેવાયુ ઉમેરવાથી ૭૦ કર્મપ્રકૃતિ સમ્યકત્વગુણઠાણે બંધાય છે. દેશવિરતિગુણઠાણે ૬૬ કર્મપ્રકૃતિનો બંધ - જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય, ત્યાં સુધી જ અપ્રત્યાખ્યાનીય કષાય બંધાય છે. દેશવિરતિગુણઠાણે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય ન હોવાથી, ત્યાં અપ્રત્યાખનીયક્રોધાદિ-૪ કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે દેશવિરતિગુણઠાણે ૭૦માંથી અમ0ક્રોધાદિ-૪ કાઢી નાંખવાથી કુલ-૬૬ કર્મપ્રકૃતિ બંધાય છે. પર્યાપ્તા તિર્યંચો વધુમાં વધુ પાંચ ગુણઠાણા જ પ્રાપ્ત કરી શકે છે. તેથી તિર્યંચોને પાંચ ગુણસ્થાનક સુધી જ બંધસ્વામિત્વ કહ્યું છે. -: પર્યાપ્તા તિર્યચપંચેન્દ્રિયમાં બંધસ્વામિત્વ - ગુણસ્થાનકનું નામ | શાના દર્શo વેદમોહo આયુ નામ ગોત્ર અંતo કુલ |ષે | ૫ |૯| ૨૨૬ ૪ | ૬૪ ૨ | ૫ ૧૧૭ ૧ મિથ્યાત્વગુણઠાણે રસાસ્વાદનગુણઠાણે | ૫ | ૯ ૩ મિશ્રગુણઠાણે | ૫ | ૬ | ૨ | ૧૯ ૪ સમ્યકત્વગુણઠાણે | ૫ | ૬ | ૨ | ૧૯ | ૧ | ૩૧ ૧ | ૫ પદેશવિરતિ ગુણઠાણે ૫ | ૬ ૨ ૧૫ ૧ | ૩૧ ૧ | પI ૬૬ (૧૧)દેવગતિ + પંચે જાતિ) + શ૦૩ [વૈ૦, તૈ૦, કા૦] + વૈ૦અંગો૦ +સમચતુરસસં૦ + વર્ણાદિ-૪ + દેવાનુપૂર્વી + શુભવિ૦ = ૧૩ + પ્ર૦૫ [અગુરુ૦૪, નિર્માણ] + ત્રસ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૧ ૨ | ૨૬ | ૪ | ૬૪ | ૨. ૫ [૧૧૭ ૯ | ૨ | ૨૪ | ૩ | ૫૧ | ૨ ૧૦૧ ૩૧ | ૧ | ૭૦ ૪૨
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy