SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સુસ્વર-દુઃસ્વર, વિહાયોગતિદ્ધિક અને સૂક્ષ્મત્રિક એમ કુલ - ૨૦ વિના ૮૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- અસંશીમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી જિનનામાદિ – ૧૪ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોવ૨૬ + આયુ૦૨ + નિરકાયુ, દેવાયુ વિના] + નામ - ૫૮ નિરકગત્યાદિ - ૯ વિના] + નીચગોત્ર + અંત૦પ =૧૦૮ પ્રકૃતિ ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. * *સિદ્ધાંતમાં ભાવવંદની અપેક્ષાએ અસંજ્ઞીને નપુંસકવેદી કહ્યાં છે અને કર્મગ્રંથમાં દ્રવ્યવેદની અપેક્ષાએ અસંજ્ઞીને સ્ત્રીવેદી અને પુરુષવેદી કહ્યાં છે. એટલે તે અસંજ્ઞીમાર્ગણામાં સ્ત્રીવેદ અને પુરુષવેદનો ઉદય કહ્યો છે. * સિદ્ધાંતનાં મતે અસંજ્ઞીને છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો ઉદય માનવામાં આવ્યો છે અને છટ્ટાકર્મગ્રંથમાં છ સંઘયણ, છ સંસ્થાન, અને સુભગ-આદેયનો ઉદય માનવામાં આવ્યો છે. એટલે કર્મગ્રંથનાં મતે અસંજ્ઞીમાર્ગણામાં છ સંઘયણ, છ સંસ્થાન અને સુભગઆદેયનો ઉદય કહ્યો છે. દેવ-નારકો અસંજ્ઞી હોતા નથી. તેથી અસંજ્ઞી માર્ગણામાં દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્ધિકનો ઉદય હોતો નથી. (૫૪)તે બંને અનિયંતિય તિરિઉનોળિયા વિં સ્થા पुरिसवेयगा नपुंसकवेयगा ? गोयमा ! नो इत्थिवेयगा नो પરિવેયા નપુંસવે ! (ભગવતી સૂત્ર) (૫૫) થી રપબિંદિ વરમાં ૨૩.. [ચોથા કર્મગ્રંથની ગાથા નં૦ ૧૮] આ જ બાબતમાં પંચસંગ્રહમાં કહ્યું છે કે, यद्यपि चासंज्ञिपर्याप्तापर्याप्तौ नपुंसकौ तथापि स्त्रीपुंसलिङ्गाकार માત્રમડી સ્ત્રીપુંસાવુક્તાવિતિ | [પંચસંગ્રહ દ્વાર-૧, ગાથા ૨૪ની ટીકા] ૧૮૪
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy