SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) અનિવૃત્તિગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૬૬ પ્રકૃતિમાંથી સંવમાન, સં૦માયા અને સંવલોભ વિના ૬૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ક્રોધમાર્ગણામાં ૬થી૯ ગુણઠાણે માત્ર સંક્રોધનો જ ઉદય હોય છે. સં૦માન, સં૦માયા અને સંતુલોભનો ઉદય હોતો નથી. એ જ પ્રમાણે માન-માયાનું ઉદયસ્વામિત્વ સમજવું. લોભમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - સંવલોભનો ઉદય ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે. તેથી લોભમાર્ગણા ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે. તેમાં ૧ થી ૯ ગુણઠાણા સુધી ક્રોધમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું અને ૧૦મા ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૬૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :मणजोगव्व विभंगे, दोण्णि व तिण्णि व गुणा णवरि ओहे । मिच्छे ससुरणिरयअणुपुब्वि साणे सुराणुपुग्विजुआ ॥६५॥ ગાથાર્થ - મનોયોગની જેમ વિર્ભાગજ્ઞાન માણામાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ અહીં બે અથવા ત્રણ ગુણઠાણા હોય છે. તેમાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે નરકાનુપૂર્વી અને દેવાનુપૂર્વી યુકત કરવી અને સાસ્વાદનગુણઠાણે દેવાનુપૂર્વી યુક્ત કરવી. વિવેચન :-વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં સ0મોળ, આહારકટ્રિક, જિનનામ, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી એમ કુલ-૧૫ વિના ૧૦૭ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. ૧૬ ૨
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy