SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ | વિવેચન - વૈક્રિયકાયયોગમાર્ગણામાં થીણદ્વિત્રિક, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્રિક, આહારકદ્ધિક, છ સંઘયણ, મધ્યસંસ્થાનચતુષ્ક, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી, આતપ, ઉદ્યોત, જિનનામ અને સ્થાવરચતુષ્ક... એ ૩૬ વિના ૮૬ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓધે શાના૦૫ + દર્શ૦૬ [થીણદ્વિત્રિક વિના] + વે૦૨ + મોહO૨૮ + આયુ૦૨ મિનુ0 આ૦, તિ) આ૦ વિના] + નામ-૩é^ [તિર્યંચદ્રિકાદિ-૩૧ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૮૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * વૈક્રિયકાયયોગ દેવ-નારકને જ હોય છે, અન્યને ન હોય. જો કે તિર્યચ-મનુષ્ય લબ્ધિના વશથી જ્યારે ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયકાયયોગ હોય છે. પરંતુ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની વિવક્ષા કરેલી હોવાથી, દેવ-નારકને ઉદય યોગ્ય જ પ્રકૃતિ લેવામાં આવી છે. તિર્યંચ-મનુષ્યને ઉદય-યોગ્ય પ્રકૃતિ લેવામાં આવી નથી. * દેવ-નારકને વિગ્રહગતિમાં વૈક્રિયમિશ્રયોગ કે વૈક્રિયકાયયોગ હોતો નથી. તેથી તે બન્ને માર્ગણામાં દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. * દેવોને સમચતુરસ અને નારકને હુડકસંસ્થાન જ હોય છે. તેથી વૈક્રિયકાયયોગ અને વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં મધ્યમસંસ્થાનચતુષ્કનો ઉદય હોતો નથી. * બાકીની તિર્યંચગત્યાદિ-૩૨ પ્રકૃતિ ઉદયમાં નહીં હોવાનું કારણ દેવગતિમાર્ગણામાં કહ્યા મુજબ સમજી લેવું. (૨૭)ગતિ-૨ નિરક, દેવ7] + પંચે જાતિ + શ૦૩ [વૈ૦, તૈ૦, ક0] + વૈ૦ અં૦ + સંસ્થાન-૨ હિંડક, સમચતુરસ] + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૧૫+ પ્રવપ [અગુરૂ૦૪, નિર્માણ] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૩૬ ૧૪૩
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy