SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનમાં ઉદયસ્વામિત્વ : મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી સ0 મો), આહારકદ્ધિક અને જિનનામ વિના ઓથે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વેર + મોહ૦૨૭ [૨૮ માંથી સ0મો વિના] + આયુ૦૪ + નામ-૬૪ [આહારકદ્ધિક અને જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૧૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * મતિ-અજ્ઞાનાદિ માર્ગણામાં બે કે ત્રણ ગુણઠાણા જ હોય છે. એટલે ચોથું ગુણઠાણ ન હોવાથી સ0મો)નો ઉદય હોતો નથી, છઠું ગુણઠાણ ન હોવાથી, આહારકદ્ધિક અને તેરમું ગુણઠાણ ન હોવાથી જિનનામનો ઉદય હોતો નથી. મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન માર્ગણામાં કર્મસ્તવની જેમ મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, મિટૈ ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * બે ગુણઠાણાની અપેક્ષાએ ૧૧૮માંથી મિશ્રમો, વિના ઓથે ૧૧૭, મિથ્યાત્વે ૧૧૭ અને સાસ્વાદને ૧૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શનમાં ઉદયસ્વામિત્વ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શનમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી મિથ્યાત્વ, મિશ્રમો), અનંતાનુબંધી-૪, જાતિચતુષ્ક, આતપ, જિનનામ અને સ્થાવરચતુષ્ક એમ કુલ ૧૬ વિના ૧૦૬ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. - મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ +દર્શ૦૯+Q૦૨ +મોહ૦૨૨ [૨૮માંથી મિથ્યાત્વ, મિશ્ર, અનં૦૪ વિના]+આયુ૦૪ + ૧૩૦
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy