SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ + + + યોગ્ય એકે૦જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપનો ઉદય હોતો નથી. ત્રસકાયમાર્ગણામાં ૧ થી ૧૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી મિશ્રમો, સ0મો૦ વિના] + આયુ૦૪ + નામ- ૫૯ [૬૨માંથી આહારદ્ધિક, જિનનામ વિના] + ગો૦૨ + અંત૨૫= ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાનાવ૫ + દર્શ૦૯ + ૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + આયુ૦૪ + નામ-૫૭ [૫૯ માંથી અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૩ થી૧૪ ગુણઠાણામાં કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. -: કાયમાગણા સમાપ્ત :યોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :મનોયોગ અને વચનયોગમાં ઉદયસ્વામિત્વ :मणवयणेसुं आयव-थावरजाइ अणुपुस्विचउगूणा। मिच्छम्मि विणा पणगं, मिच्छूणा सासणे तिसयं ॥३५॥ ओघव्व जाव सगुणं, परमणुपुव्विं विणा सयं सम्मे । ववहारवये कुजा, ओहे मिच्छे य विगलजुआ॥३६॥ ગાથાર્થ - મનોયોગ અને વચનયોગમાર્ગણામાં ઓથે આતપ, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક અને આનુપૂવચતુષ્ક વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે પાંચ [સમોવ, મિશ્રમો), આહારકદ્ધિક, જિન૦] વિના ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૩ થી ૧૩ ગુણઠાણા સુધી ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, સમ્યકત્વગુણઠાણે આનુપૂવચતુષ્ક ૧૨૪
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy