SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સાસ્વાદનગુણઠાણે એકેન્દ્રિયની જેમ ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વનસ્પતિકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : વનસ્પતિકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયમાર્ગણાની જેમ ૪૨ + આતપ =૪૩ વિના ૭૯ પ્રકૃતિ ઓથે અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે. વનસ્પતિકાય માર્ગણામાં ઓઘ અને મિથ્યાત્વગુણઠાણે જ્ઞાનાવ૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ- ૩૨ + નીચગોત્ર + અંત૦૫ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે એકેન્દ્રિયની જેમ ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેઉકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - તેઉકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયમાર્ગણાની જેમ ૪૨ + સાધારણ + આતપ + ઉદ્યોત + શ =૪૬ વિના ૭૬ પ્રકૃતિ ઓઘ અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે. તેઉકાયમાર્ગણામાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ- ૨૯ + નીચગોત્ર + અંત) ૫ = ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ઉદ્યોત અને યશનો ઉદય એકેન્દ્રિયના ૨૨ ભેદમાંથી (૧) પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, (૨) પર્યાપ્તા બાદર અપકાય, (૩) પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય અને (૪) પર્યાપ્તા બાદર સાધારણવનસ્પતિકાય... એ ૪ ભેદમાં જ હોય છે. બાકીના ૧૮ ભેદમાં ન હોય. (૧૬) (૧) પર્યાપ્તા સૂક્ષ્મપૃથ્વીકાય, (૨) પર્યાપ્તા સૂક્ષ્મ અપૂકાય, (૩) પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય, (૪) પર્યાપ્તા સૂક્ષ્મ વાઉકાય, (૫) પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, (૬) પર્યાપ્તા બાદર વાઉકાય, (૭) પર્યાપ્તા બાદર તેઉકાય અને લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્યાદિ -૧૧ જીવભેદમાં ઉદ્યોત અને યશનો ઉદય હોતો નથી. ૧ ૨ ૨
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy