SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મતાંતરसिद्धतमएऽजणिरय-छगे ससम्मो वि जाइ तेणुदओ। छज्जणिरयेसु तुरिए, गुणम्मि णिरयाणुपुष्वीए ॥७॥ ગાથાર્થ - સિદ્ધાંતના મતે જીવ ક્ષયોપશમ સમ્યકત્વ લઈને ૧થી૬ નરક સુધી જઈ શકે છે. તેથી ૧થી૬ નરકમાં ચોથેગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. વિવેચન :- કર્મગ્રન્થનાં મતે જીવ સમ્યકત્વ લઈને ૧થી૩ નરક સુધી જઈ શકે છે. તેથી પહેલી ત્રણ નરકમાં ચોથે ગુણઠાણે ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને સિદ્ધાંતનાં મતે જીવ સમ્યકત્વ લઇને ૧થી૬ નરક સુધી જઈ શકે છે. તેથી ૧થી૬ નરકમાં ચોથેગુણઠાણે ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાતમીનરકમાં ચોથેગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી ત્યાં ચોથેગુણઠાણે ૭૦ પ્રકૃતિમાંથી નરકાનુપૂર્વી વિના ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તિર્યંચગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃસામાન્યથી તિર્યંચગતિમાં ઉદયસ્વામિત્વ :तिरिये विउवट्ठग, णरतिगआहारदुगतित्थउच्चूणा । सत्तसय मिच्छत्ते, पंचसयं सम्ममीसूणा ॥८॥ सासाणे मिच्छायव-सुहुमतिगंता सयं मीसे । अणजाइचउगथावर-तिरियाणुं विण समीसा य ॥९॥ एगणवई दुणवई, सम्मे सम्म तिरियाणुपुग्विजुआ । मीसं विणं देसे णर-तिर्ग, विणोघव्व चुलसीई ॥१०॥ ગાથાર્થ :- તિર્યંચગતિમાં વૈક્રિયાષ્ટક, મનુષ્પત્રિક, (3) नरतिरश्चामन्यतरोऽविरतसम्यग्दृष्टिः पूर्वबद्धायुः क्षायोपशमिक सम्यक्त्वेन गृहीतेन પ્રજ્ઞામિપ્રયત: ષષ્ઠનરવ પૃથિવ્યમિતિ નારત્વેનોrદ્યતે [પંચસંગ્રહની પૂ. મલયગિરિસૂરીશ્વરજી મહારાજકૃત ટીકા-બીજુ કાર-ગાથાનં.-૩૧.] ૧૦૦
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy