________________
જ્યારે અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના ઘણા સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ કરે છે. અંતરકરણની ક્રિયાનો પ્રારંભ :
મિથ્યાત્વની સ્થિતિમાંથી નીચેથી અનિવૃત્તિકરણના છેલ્લા એક સંખ્યાતમા ભાગ (અંતર્મુહૂર્ત) જેટલી સ્થિતિને છોડીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને, ઉપરની અને નીચેની સ્થિતિમાં નાંખીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ કરવાની જે ક્રિયા થાય છે, તેને અંતરકરણની ક્રિયા કહે છે.
અસત્કલ્પનાથી...
અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૨૪ સમય...
અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના સંખ્યાતા ભાગ = ૩ ભાગ
ઘણા સંખ્યાતા ભાગ = ૨ ભાગ=૧૬ સમય છેલ્લો એક સંખ્યાતમો ભાગ = ૮ સમય
અંતરકરણનું અંતર્મુહૂર્ત = ૧૦ સમય ગુણશ્રેણીનો સંખ્યાતમો ભાગ
૨ સમય
અંતરકરણક્રિયાકારક-એ
ભાગ =
માનવામાં આવે, તો.... ચિત્રનં.૨૭માં બતાવ્યા મુજબ મૈં અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતા ૨ ભાગ = ૧૬ સમય ગયા પછી છેલ્લો એક સંખ્યાતમો ભાગ = ૮ સમય બાકી રહે છે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ કરે છે. તે વખતે મિથ્યાત્વની સ્થિતિમાંથી નીચેની અંતર્મુહૂર્ત નિષેકને મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત ૭૯થી ૯૨ સુધીના ૧૪ નિષેકમાંથી દલિકોને ઉપાડીને નીચેની અને ઉપરની સ્થિતિમાં નાંખી રહ્યો છે. તેની સાથે જ ગુણશ્રેણીનો સંખ્યાતમો ભાગ=૨ સમય = ૨ નિષેકમાંથી દલિકોને ઉપાડીને નીચેની અને ઉપરની
૭૧થી ૭૮ સુધીના ૮
અપ્રમત્તગુણસ્થાનક
સ્થિતિમાં નાંખી રહ્યો છે.
પ્રમત્તગુણસ્થાનક
દેશવિરતિગુણસ્થાનક
સમ્યક્ત્વ વા
મિશ્રગુણ
સાવ સ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
=
ચિત્રનં.૨૭માં બતાવ્યા મુજબ મૈં
અંતરકરણની ક્રિયા શરૂ થયા પછી
મિથ્યાત્વની નીચેની
સ્થિતિમાં
ઉદયાવલિકાની ઉપરના
૭૩થી ૭૮
૮૬
=
=
=