________________
ધારો કે, નૂતનવર્ષના ૪૫મા સમયે માણસ-...... મિત્રમોનો ૭૦ કોકોસાનો ઉ∞ સ્થિતિબંધ કરે છે. ચામોનો ૪૦ કોકોસાનો ઉ∞ સ્થિતિબંધ કરે છે. જ્ઞાના૦૪નો ૩૦ કોકોસાનો ઉ૦ સ્થિતિબંધ કરે છે. નામ-ગોત્રનો ૨૦ કોકોસાનો ઉ∞ સ્થિતિબંધ કરે છે. તે જ સમયે માણસ-અને સત્તામાં અસકલ્પનાથી મિમોની ૭૦કોકોસા૦=૧૭૫૦૦ સમય=૧૭૫૦૦ નિષેક હોય છે. ચામોની ૪૦કોકોસા૦=૧૦૦૦૦સમય=૧૦૦૦૦ નિષેક હોય છે. જ્ઞાના૦૪ની ૩૦કોકોસા=૭૫૦૦સમય=૭૫૦૦ નિષેક હોય છે. નામ-ગોત્રની ૨૦કોકોસા=૫૦૦૦સમય=૫૦૦૦ નિષેક હોય છે. એ જ રીતે, બંધયોગ્ય ૧૨૦ ઉત્તરપ્રકૃતિમાંથી ૪ આયુષ્યને છોડીને, બાકીની ૧૧૬ પ્રકૃતિમાંથી માણસ-અને સત્તામાં જેટલી પ્રકૃતિ હોય, તે દરેક પ્રકૃતિની ઓછામાં ઓછી અંતઃકોકોસા જેટલી સ્થિતિસત્તા હોય છે અને વધુમાં વધુ પોત-પોતાના ઉદસ્થિતિબંધ જેટલી ઉસ્થિતિસત્તા હોય છે. તેથી માણસ-ને સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના ઓછામાં ઓછા અંતઃકોકોસાના જેટલા સમય થાય તેટલા નિષેકો હોય છે અને વધુમાં વધુ પોત-પોતાના ઉ∞સ્થિતિબંધના જેટલા સમય થાય તેટલા નિષેકો હોય છે.
કોઈપણ જીવ પરભવાયુને બાંધતો નથી ત્યાં સુધી તેને પોતાનું ભોગવાતું એક જ આયુષ્ય સત્તામાં હોય છે. જ્યારે તે જીવ પરભવાયુને બાંધે છે ત્યારે તેને સત્તામાં બે આયુષ્ય હોય છે જેમ કે, માણસજ્યાં સુધી પરભવાયુને બાંધતો નથી ત્યાં સુધી તેને એક જ મનુષ્યાયુની સત્તા હોય છે અને જ્યારે માણસ-અ ચિત્રનં.૩માં બતાવ્યા મુજબ દેવાયુને બાંધે છે ત્યારે તેને બે આયુષ્યની સત્તા હોય છે. એટલે એક જીવને એકભવમાં વધુમાં વધુ બે જ આયુષ્યની સત્તા હોય છે. ચારે આયુષ્યની સત્તા હોતી નથી.
સત્તા બે પ્રકારે છે. (૧) સ્વરૂપસત્તા (૨) પરરૂપસત્તા........
૩૪