________________
/
Auth
અસત્કલ્પનાથી.....
૧કોકો સાવ = ૨૫૦ સમય અબાધાના ૧૦૦ વર્ષ = ૧૦ સમય
માનવામાં આવે તો.... ચિત્રનં.૮માં બતાવ્યા મુજબ નામનો માણસ નૂતનવર્ષના ૪૦ મા સમયે મિ0મોઇનો ૧ કોકોસા) = ૨૫૦ સમયનો સ્થિતિબંધ કરે છે. તે જ સમયે તેના ભાગમાં આવેલા દલિકોને અબાધાના ૧૦૦ વર્ષ = ૧૦ સમય છોડીને, તેની ઉપરની ૧૦૦ વર્ષ જૂન ૧કોકો સાવ = ૧૧ થી ૨૫૦ સમયની સ્થિતિમાં વિશેષહીન ક્રમે ગોઠવે છે. તે વખતે ચિત્રનં.૮માં બતાવ્યા મુજબ પૂર્વભવની (અનાદિ એકેન્દ્રિયભવની) જૂની નિષેકરચનામાં ૨૦ નિષેકો હોય છે અને ચાલુ ભવની જૂની નિષેકરચનામાં અંતઃકો૦કો સાવ = ૨૩૯૫ નિષેકો હોય છે. તેમાં નીચેથી ૧૦ નિષેકને છોડીને, તેની ઉપરના ૧૧ થી ૨૩૯ સુધીના જૂના નિષેકમાં જ નવી બંધાતી મિ0મોના ૧૧ થી ૨૩૯ નિષેકો ગોઠવાઈ જાય છે. એટલે ચિત્રનં.૮માં બતાવ્યા મુજબ જૂના ૨૩૯ નિષેક હતાં અને તેની ઉપરના ૨૪૦ થી ૨૫૦ નિષેકો વધી જવાથી નિષેકરચના ઉપર વધે છે. એ રીતે, જેમ જેમ સ્થિતિબંધ વધતો જાય છે તેમ તેમ નિષેકરચના ઉપર-ઉપર વધતી જાય છે.
૩૫ નામનો માણસ જે સમયે મિ0મોનો ૭૦કો કોસાળનો સ્થિતિબંધ કરે છે. તે સમયે માણસ- ને ૭૦ કોકો સાવની સ્થિતિ સત્તા પ્રાપ્ત થાય છે. અને જે સમયે મિ0મોનો ૭૦ કોકો સાવનો ઉ૦ સ્થિતિબંધ થાય છે. તે જ સમયે બાકીના જ્ઞાના ૬ કર્મોનો પણ ઉ0 સ્થિતિબંધ થાય છે. એટલે તે જ સમયે જ્ઞાના ૬ કર્મોની પણ ઉ૦ સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. (૫) ૩ નામનો માણસ નૂતનવર્ષના ૪૪મા સમયે મિ0મોઇનો અંતઃકો૦કોસાડનો સ્થિતિબંધ કરે છે. તે જ સમયે તેને અંતઃકો૦કોસા) = ૨૪૦ નિષેકો હોય છે. તેમાંથી નીચેની - ૧ સમયની સ્થિતિ (૧ નિષેક) નાશ પામી જવાથી ૪૫મા સમયે
ને સત્તામાં ૨૩૯ નિષેકો હોય છે.
૩૨)