SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ અને ઉદય એકી સાથે અટકી જાય છે. પ્રશ્ન : (૯૧) કઈ કર્મપ્રકૃતિઓનો પહેલા બંધવિચ્છેદ થાય અને પછી ઉદયવિચ્છેદ થાય ? + ગોત્ર-૨ + અંતરાય-૫ જવાબ :- જ્ઞાના૦૫ + દર્શ૯ + વેદનીય-૨ + મોહનીય-૫ (સ્ત્રી-નપુંવેદ, શોક-અતિ, સંલોભ) + આયુષ્ય-૩ (દેવાયુ વિના) + નામ-૫૫૧૮ ૮૬ કર્મપ્રકૃતિનો પહેલા બંધવિચ્છેદ થાય છે પ્રશ્ન : (૯૨) કઈ કર્મપ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય અને પછી બંધ વિચ્છેદ થાય ? અને પછી ઉદયવિચ્છેદ થાય છે. જવાબ :- દેવત્રિક, વૈક્રિયદ્ઘિક, આહારકદ્વિક, અપયશનામકર્મ..... એ ૮ કર્મપ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય છે અને પછી બંધવિચ્છેદ થાય છે. ઉદીરણાવિધિ પ્રશ્ન : (૯૩) કયારે કઈ કર્મપ્રકૃતિની ઉદીરણા વિના માત્ર ઉદય હોય? શા માટે ? = જવાબ :- દરેક આયુષ્યની છેલ્લી એક ઉદયાવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. કારણ કે સત્તામાં માત્ર એક આવલિકા જેટલા નિષેકમાં કર્મદલિક બાકી રહ્યાં પછી ઉદયાવલિકા ઉપર કર્મદલિક જ ન હોવાથી છેલ્લી આવલિકા બાકી હોય ત્યારે ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. અપ્રમત્તદશામાં શાતાદિ-૩ કર્મપ્રકૃતિની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયો ન હોવાથી ૭ થી ૧૪ ગુણઠાણા સુધી શાતા-અશાતા અને મનુષ્યાયુની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. પૂર્ણ શરીર પર્યાપ્તિપૂર્ણ થયા પછીના સમયથી માંડીને ઇન્દ્રિયપર્યાપ્તિ થાય ત્યાં સુધી નિદ્રાપંચકની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની છેલ્લી ૧૮. ગતિ-૩ (દેવગતિ વિના) + જાતિ-૫ + શરીર-૩ (ઔ,તૈ,કા) + ઔઅંગોપાંગ + સંઘયણ-૬ + સંસ્થાન-૬ + વર્ગાદિ-૪ + વિહાયોગતિ-૨ + આનુપૂર્વી-૨ (નરકાનુતિર્યંચાનુ) = ૩૨ + પ્રત્યેક-૭ (આતપ વિના) + ત્રસ-૧૦ + સ્થાવર + અસ્થિરાદિ ૫ = ૫૫. ૨૬૩
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy