SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ છે வவவவவவவல் છે. મિશ્રષ્ટિગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા છે કયા જીવની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. અનેક જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૪ ૯૨ ૨ ૨ ૧૪૭ બદ્ધાયુ જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૨ ૯૨ ૨ ૨ ૧૪પ ૩ અબદ્ધાયુ જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૧ ૯૨ ૨ ૨ ૧૪૪ ૪ બદ્ધાયુ અનંતાઈ૪ વિના. ૫ ૯ ૨ ૨૪૧૨ ૨ ૯૨ ૨ ૨ ૧૪૧ ૫ અબદ્ધાયુ અનંતા૦૪ વિના. ૫ ૯ ૨ ૨૪ ૧ ૯૨ ૨ ૨ ૧૪૦ ૬ બદ્ધાયુ આહા૦૪ વિના. ૫ ૯ ૨ ૨૮ ૨ ૮૮૧૩ ૨ ૫ ૧૪૧ અબદ્ધાયુ આહાઈ૪ વિના. ૫ ૯ ૨ ૨૮૧ ૮૮ ૨ ૫ ૧૪૦ ૮ બદ્ધાયુ અનં૦૪+આ૦૪ વિના. ૫ ૯ ૨ ૨૪ ૨ ૮૮ ૨ ૫ ૧૩૭ ૯ અબદ્ધા, અનં૦૪+આ૦૪ વિના ૫ ૯ ૨ ૨૪ ૧ ૮૮ ૨ ૫ ૧૩૬ ૧૦ બદ્ધાયુસ(મો)ની ઉદ્ધલનાકર્યા પછી ૫ ૯ ૨ ૨૭ ૨ ૮૮ ૨ ૫ ૧૪૦ ૧૧ અબદ્ધાયુસ.મોની ઉદ્ધલના કર્યા પછી ૫ ૯ ૨ ૨૭ ૧ ૮૮ ૨ ૫ ૧૩૯ ૧૨. મિશ્રદષ્ટિગુણઠાણે સત્તામાં મોહનીયકર્મની ૨૮, ૨૦ કે ૨૪ પ્રકૃતિ હોય છે. કેમકે (૧) જે જીવ ચોથે ગુણઠાણેથી ત્રીજે ગુણઠાણે આવે છે. તે જીવને સત્તામાં ૨૮ પ્રકૃતિ હોય છે. અને (૨) જે જીવ ચોથે ગુણઠાણેથી પહેલે ગુણઠાણે જઈને, ત્યાં સ0મોની સંપૂર્ણ ઉદ્ધલના કર્યા પછી મિશ્રમોહનીયની ઉદ્ધલના કરતાં કરતાં ત્રીજે આવી જાય છે તે જીવને ત્રીજે ગુણઠાણે સત્તામાં મોહનીયની ૨૭ પ્રકૃતિ જ હોય છે અને (૩) જે જીવ ૪ થી ૭ ગુણઠાણે અનંતા ૪ની વિસંયોજના કરીને, ચોથે ગુણઠાણેથી ૩ જે ગુણઠાણે આવે છે, તે જીવને અનંતા૦૪ વિના ૨૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. Hઉપશમસમ્યકત્વીને ૪થી૭ ગુણઠાણે ઉત્તરપ્રકૃત્તિની સત્તા ઉપશમસમ્યગ્દષ્ટિની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. અનેક જીવની અપેક્ષાએ | ૫ ૯ ૨ ૨૮ ૪૧૪ ૯૩ ૨ ૨ ૧૪૮ બદ્ધાયુ એકજીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮૨ ૯૩ ૨ ૫ ૧૪૬ અબદ્ધાયુ એકજીવની અપેક્ષાએ - ૫ ૯ ૨ ૨૮૧ ૫ ૧૪૫ બદ્ધાયુને જિનનામ વિના ૫ ૯ ૨ ૨૮ ૨ ૯૨ ૨ | ૫ ૧૪૫ અબદ્ધાયુને જિનનામ વિના ૫ ૯ ૨ ૨૮ ૧ ૨ ૫ ૧૪૪ બદ્ધાયુને આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮.૨ ૮૯ ૨ ૨ ૧૪૨ અબદ્ધાયુને આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૮૧ ૮૯ ૨ ૨ ૧૪૧ બદ્ધાયુને જિનનામ-આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮ ૨ ૮૮ ૨ ૫ ૧૪૧ અબદ્ધાયુને જિનનામ+આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૮૧ ૮૮ ૨ ૫ ૧૪૦ ૯૨ | ૨૦૮
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy