SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ - અનિવૃત્તિગુણઠાણાના ત્રીજાભાગના અંતસુધી (૨૧મા સમય સુધી) ૨૦ પ્રકૃતિ બંધાય છે. ત્યાર પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી સંવમાન બંધાતો નથી એટલે ચોથા ભાગે ૧૯ કર્મપ્રકૃતિ બંધાય છે. | જ્ઞા, દ0 વે) મો. ના ગોળ અંકુલ ૫ + ૪ + ૧ + ૨ + ૧ + ૧ + ૫ = ૧૯ - અનિવૃત્તિગુણઠાણાના ચોથાભાગના અંત સુધી (૨૮મા સમય સુધી) ૧૯ પ્રકૃતિ બંધાય છે ત્યાર પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી સંમાયા બંધાતી નથી એટલે પાંચમાભાગે ૧૮ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞાદ0 વે) મો. ના, ગોળ અં૦ કુલ ૫ + ૪ + ૧ + ૧ + ૧ + 1 + ૫ = ૧૮ - અનિવૃત્તિગુણઠાણાના છેલ્લા સમય સુધી (૩૫માં સમય સુધી) ૧૮ પ્રકૃતિ બંધાય છે ત્યાર પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી “સંOલોભ” બંધાતો નથી એટલે ૧૦મા ગુણઠાણે ૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. ના, ગોળ અંતે કુલ ૫ + ૪ + 1 + O + ૧ + ૧ + ૫ = ૧૭. દશમાં ગુણઠાણે ૧૭નો બંધવિચ્છેદ :चउदंसणुच्चजस-नाण-विग्धदसगं ति सोलसुच्छेओ । તિરું સાવિન્ય છો, સગનિ વંદં તુ મviતો ૩ / ૧૨ / चतुर्दर्शनो-च्चै-र्यशः ज्ञानविघ्नदशकमिति षोडशोच्छेदः । ત્રિપુ સાતવ છેઃ યોનિ વન્ધાન્તો ઉન્તત્ત્વ // ૧૨ || ગાથાર્થ :- દર્શનાવરણીય-૪, ઉચ્ચ ગોટા, યશકીર્તિ, જ્ઞાનાવરણીય-૫ અને અંતરાય-૫.. એ ૧૬ કર્મપ્રકૃતિનો ૧૦માં ગુણઠાણે બંધવિચ્છેદ થાય છે. એટલે ૧૧ થી ૧૩ ગુણસ્થાનકે શાતા વેદનીયકર્મ બંધાય છે. તેનો સયોગિગુણઠાણે બંધવિચ્છેદ થાય (૧૬૬)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy