________________
હોવાથી સમ્યગૃષ્ટિમનુષ્ય અને સમ્યગુદૃષ્ટિતિર્યંચ દેવાયુષ્યને બાંધે છે. તથા સમ્યગૃષ્ટિદેવ અને સમ્યગુષ્ટિનારકો મનુષ્યાયુષ્યને બાંધે છે. એટલે ૭૪માં તીર્થકર નામકર્મ, દેવાયુ અને મનુષ્યાયુ.... એ-૩ કર્મપ્રકૃતિ ઉમેરવાથી અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણે ૭૭ પ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. આ0 ના0 ગોળ અં૦ કુલ
૫ + ૬ + ૨ + ૧૯ + ૨ + ૩૭૫ + ૧ + ૫ = ૭૭ સમ્યત્વે ૧૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ :
અવિરતસમ્યગુદૃષ્ટિગુણઠાણાના અંતે (૧) વજઋષભનારાચસંઘયણ, (૨) મનુષ્યગતિ, (૩) મનુષ્યાનુપૂર્વી, (૪) મનુષ્યાયુ, (૫) અમ ક્રોધ, (૬) અપ્ર0માન, (૭) અપ્ર0માયા, (૮) અપ્ર૦લોભ, (૯) ઔદારિકશરીર અને (૧૦) દારિકસંગોપાંગ.... એ-૧૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. | સમ્યકત્વગુણઠાણે મનુષ્યપ્રાયોગ્ય અને દેવપ્રાયોગ્ય જ કર્મપ્રકૃતિઓ બંધાય છે. કારણ કે કોઈપણ જીવ દેવ મરીને દેવ ન થાય અને દેવ મરીને નરકમાં ન જાય. એ રીતે, કોઈપણ જીવ નારક મરીને નારક ન થાય અને નારક મરીને દેવમાં ન જાય. એવો નિયમ હોવાથી દેવનારકો મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ મિથ્યાદષ્ટિ દેવ કે નારકો મનુષ્યગતિ કે તિર્યંચગતિમાંથી કોઈપણ એક ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ સમ્યગુદૃષ્ટિ દેવ-નારકો મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે. કારણ કે સમ્યકત્વની હાજરીમાં કોઈપણ જીવ દુર્ગતિમાં જતો નથી. એટલે સમ્યગૃષ્ટિ દેવો-નારકો તિર્યંચગતિમાં જતાં નથી તેથી તેઓને અવશ્ય મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થવાનું હોવાથી, તે મનુષ્યપ્રાયોગ્ય મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, ઔદારિકદ્ધિકાદિ કર્મપ્રકૃતિને બાંધે છે અને સમ્યગૃષ્ટિ તિર્યંચ-મનુષ્યોને દેવગતિમાં જ ઉત્પન્ન થવાનું હોવાથી, તેઓ દેવભવને યોગ્ય દેવગતિ, દેવાનુપૂર્વી, વૈક્રિયદ્રિકાદિ કર્મપ્રકૃતિને બાંધે છે. ૫. ગતિ-૨ (મનુ0ગતિ, દેવગતિ) + પંચેન્દ્રિયજાતિ + શરીર-૪ + ઉપાંગ-૨ + પ્રથમસંઘયણ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ + શુભવિહા ૧ + આનુ૦૨ =૧૮+પ્રત્યેક૬ (આતપ, ઉદ્યોત વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૭
TATA