SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રકૃતિની ૩ થી ૪૨ સમયની સ્થિતિને દલિકવિનાની શુદ્ધસ્થિતિ (અંતરકરણ) કરી નાંખે છે. ચિત્રનં.૪પમાં બતાવ્યા મુજબ એ મહાત્મા ચામોઇનું અંતરકરણ કર્યા પછીના સમયે = ૩જા સમયે નપુંસકવેદનો નાશ કરવાની શરૂઆત કરે છે. ૬ઢા સમયે (અંતર્મુહૂર્તમાં) નપુંસકવેદનો સંપૂર્ણ નાશ થાય છે. ૭મા સમયે સ્ત્રીવેદનો નાશ કરવાની શરૂઆત કરે છે. ૧૦મા સમયે (અંતર્મુહૂર્તમાં) સ્ત્રીવેદનો સંપૂર્ણ નાશ થાય છે. ૧૧મા સમયે હાસ્યાદિ૬ અને પુત્રવેદનો નાશ કરવાની શરૂઆત કરે છે. ૧૪મા સમયે (અંતર્મુહૂર્તમાં) હાસ્યાદિ-૬નો સંપૂર્ણ નાશ થાય છે. તે જ સમયે પુત્રવેદનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયે = ૧પમા સમયે મહાત્મા અવેદી બને છે. આ અવેદી ૩૫ મહાત્મા ૧૫મા સમયે અશ્વકર્ણકરણોદ્ધામાં પ્રવેશ કરે છે. ત્યાં ક્રોધાદિ-૪ના અપૂર્વસ્પર્ધકો બનાવે છે. ૧૭મા સમયે પુત્રવેદનો સંપૂર્ણ નાશ થાય છે. ૧૮મા સમયે અશ્વકર્ણકરણાદ્ધા પૂર્ણ કરીને ૧૯મા સમયે મહાત્મા કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. ત્યાં ક્રોધાદિ-૪ની કિક્રિઓ બનાવે છે. ૨૨મા સમયે કિટ્ટિકરણનો કાળ પૂર્ણ કરીને, ૨૩મા સમયે મ મહાત્મા કિક્િવેદનકાળમાં પ્રવેશ કરે છે ત્યાં ક્રોધની કિટ્ટિને ઉદય-ઉદીરણાથી ભોગવે છે, ર૬મા સમયે ક્રોધનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ૨૭મા સમયે બીજીસ્થિતિમાંથી માનના કિટ્ટિકૃત દલિકોને અપવર્તનાથી નીચે લાવીને માનની પ્રથમસ્થિતિને બનાવે છે. તે જ સમયે માનની કિટ્ટિનો ઉદય-ઉદીરણા ચાલુ થઈ જાય છે. ૨૯માં સમયે ક્રોધનો સંપૂર્ણ નાશ થાય છે, ૩૦મા સમયે માનનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ૩ ૩૧મા સમયે બીજીસ્થિતિમાંથી માયાના | દલિકોને અપવર્તનાથી નીચે લાવીને | માયાની પ્રથમસ્થિતિને બનાવે છે. તે જ સમયે માયાની | હાસ્યદક્ષગુણસ્થાને કિટ્ટિનો ઉદય-ઉદીરણા ચાલુ LL LL ૧૪ર આતગુણસ્થાન) અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક લીણમોગુણસ્થાનો ઉપશીતમી IOGUS સૂમસે રાત્રે સ્થાને અનિવૃત્તિગુણસ્થાનકે અપૂર્વકરણગુણસ્થાનક અમમ ગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સખ્યત્વગુણસ્થાનક મિત્રગુણકથાનક સારવાતનુણસ્થાન જિગ્યાત્વગુણસ્થાનક
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy