________________
- ૧૩૬
૩ ગુણઠાણે ચઢાણ
અયોગીકેવલીગુણસ્થાનક
સયોગીકેવલીગુણસ્થાનક
ક્ષીણમોગુણસ્થાનક
ચિત્રનં૦૪૨
ઉપશાંતમોગુણસ્થાનક
સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક
અનિવૃત્તિગુણસ્થાનક
૧ લા ગુણઠાણેથી સીધો હૈં થા ગુણઠાણે જ જાય છે. * ૧લા ગુણઠાણેથી સીધો ૫મા,ઠ્ઠા કેમા ગુણઠાણે પણ જઈ શકે છે. * ૧લા ગુણઠાણેથી સીધો 3જા ગુણઠાણે પણ જઈ શકે છે. 3 જા ગુણઠાણેથીૐ થા ગુણઠાણે જઈ શકે છે. ૪થા ગુણઠાણેથીપમા, ઠ્ઠા કે મા ગુણઠાણે પણ જઈ શકે છે. ૫ મા ગુણઠાણેથી ઠ્ઠા કે ૭ મા ગુણઠાણે પણ જઈ શકે છે ૬ઠ્ઠા ગુણઠાણાથી૭ માગુણઠાણે જઈ શકે છે
અપૂર્વકરણગુણસ્થાનક
ઉપશમક (૭ માથી૮ મા ગુણઠાણે, ૮માથી ૯મા ગુણઠાણે, ૯માથી૧૦ માગુણઠાણે,૧૦માથી ૧૧મા ગુણઠાણે જાય છે. ક્ષપક૧૦ માથી સીધા૧૨મા ગુણઠાણે જાય છે.
૧૨માથી ૧૩ મા ગુણઠાણે અને૧૩ માથી૧૪મા ગુણઠાણે જાય છે.
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણસ્થાનક
દેશવિરતિગુણસ્થાનક
સમ્યક્ત્વગુણસ્થાનક
મિશ્રગુણસ્થાનક
સારવાદનગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક