________________
ક્રિયા થાય છે, તે અશ્વકર્ણકરણાદ્ધા કહેવાય. આ પૂર્વે ક્યારેય નહીં થયેલા એવા જે અલ્પરસવાળા નવા સ્પદ્ધકો બનાવવા, તે અપૂર્વરૂદ્ધક કહેવાય છે.
(૨) કિટ્ટિકરણાદ્ધા...
જે કાળમાં સંજ્વલનલોભની કિટ્ટિ કરવાની ક્રિયા થાય છે, તે કિટ્ટિકરણાદ્ધા કહેવાય.
(૩) કિટ્ટિવેદનાદ્ધા :
જે કાળમાં લોભની કિષ્ટિનું વદન થાય છે, તે કિટ્ટિવેદનાદ્ધા કહેવાય. | મ મહાત્મા ૨૭મા સમયે અશ્વકર્ણકરણોદ્ધામાં પ્રવેશ કરે છે તે જ સમયથી લોભના અપૂર્વસ્પર્ધકો બનાવવાનું ચાલુ કરે છે. ૨૯મા સમયે સં૦માયા સંપૂર્ણ ઉપશાંત થાય છે. ૩૦મા સમયે અશ્વકર્ણકરણાદ્ધા પૂર્ણ થયા પછી ૩૧મા સમયે એ મહાત્મા કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે તે જ સમયથી સંદ્રલોભની કિઠ્ઠિઓ બનાવવાનું ચાલુ કરે છે. ૩૪ મા સમયે કિટ્ટિકરણનો કાળ પૂર્ણ થાય છે તે જ સમયે અમ0-પ્રત્યા, લોભ સંપૂર્ણ ઉપશાંત થાય છે. તે જ સમયે સંવેલોભનો બંધવિચ્છેદ થાય છે. બાદરલોભનો ઉદયવિચ્છેદ થાય છે તે જ સમયે અનિવૃત્તિ ગુણસ્થાનકે પૂર્ણ થાય છે ત્યારપછી ૩૫મા સમયે માં મહાત્મા સૂક્ષ્મસંપરાયગુણઠાણામાં પ્રવેશ કરે છે. તે વખતે સૂક્ષ્મસંપરાયચારિત્ર પ્રાપ્ત થાય છે. - ૧૦ ગુણઠાણે એ મહાત્મા લોભની કેટલીક કિટ્ટિને ઉદય-ઉદીરણાથી ભોગવી રહ્યાં છે. અને કેટલીક કિટ્ટિને ઉપશમાવી રહ્યાં છે. ૧૦મા ગુણઠાણાના છેલ્લા સમયે સંવેલોભની બધી જ કિટ્ટિ ઉપશાંત થઈ જાય છે. તે વખતે હિમપારનું ચારિત્રમોહનીયની-૨૧ પ્રકૃતિ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. ત્યારપછી મમતગુણસ્થાનક ૩૯મા સમયે એ મહાત્મા , ઉપશાં તમોહગુણઠાણામાં પ્રવેશ કરે છે.
અયોગીકેવલીગુણસ્થાનક સંયોગીકેવલીગુણસ્થાન) lણમોહગુણસ્થાનક
BHસ્થાનક
અનિવૃત્તિગુણસ્થાનકે અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમતગુણસ્થાનક
પ્રમત્તગુણસ્થાનક
સંસપંરચયમીર
દેશવિરતિગુણસ્થાનક
સભ્યત્વગુણસ્થાનક
મિશ્રગુણEશાનક
સાસ્વાદદ્વગુણસ્થાન)
મિથ્યાત્વગુણસ્થાનક
(૧૩૧