________________
અને પ્રત્યાખ્યાનીય લોભને ઉપશમાવે છે. તે વખતે સંજ્વલનલોભનો બંધવિચ્છેદ થાય છે અને બાદરલોભનો ઉદયવિચ્છેદ થાય છે તે સમયે અનિવૃત્તિબાદર-સંપાયગુણસ્થાનક પૂર્ણ થાય છે. પછી જીવ સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકે આવે છે. ત્યાં પૂર્વે જે કિટ્ટીકરણોદ્ધામાં લોભની કિઠ્ઠિઓ કરી હતી. તેમાંની કેટલીક કિટ્ટિ ઉદય-ઉદીરણાથી ભોગવી રહ્યો છે અને કેટલીક કિટ્ટિને ઉપશમાવી રહૃાો છે. જ્યારે ઉપશમક સૂક્ષ્મસંપરાયગુણઠાણાના ચરમસમયે આવે છે. ત્યારે સંજ્વલનલોભ સંપૂર્ણ ઉપશાન્ત થાય છે. તે વખતે મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. ત્યારપછીના સમયે અંતરકરણમાં પ્રવેશ કરતાંની સાથે જ ઉપશાંતમોહગુણસ્થાનકે “ઔપથમિક વીતરાગતા” પ્રાપ્ત થાય છે.
અસત્ કલ્પનાથી... - નપુંસકવેદાદિની ઉપશમક્રિયાનું અંતર્મુહૂર્ત = ૪ સમય
| માનવામાં આવે તો. ચિત્રનં.૩૮માં બતાવ્યા મુજબ એ મહાત્મા ચામોનું અંતરકરણ કર્યા પછીના સમયે = ૩જા સમયે નપુંસકવેદને ઉપશમાવાનું ચાલુ કરે છે. ૬ઠ્ઠા સમયે (અંતર્મુહૂર્તમાં) નપું વેદ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. ૭મા સમયે સ્ત્રીવેદને ઉપશમવાનું ચાલુ કરે છે. ૧૦મા સમયે (અંતર્મુહૂર્તમાં) સ્ત્રીવેદ સંપૂર્ણ ઉપશમી જાય છે. ૧૧મા સમયે હાસ્યાદિ-૬ અને પુ0વેદને (૭ નોકષાયને) ઉપશમવાનું ચાલુ કરે છે. ૧૪મા સમયે (અંતર્મુહૂર્તમાં) હાસ્યાદિ-૬ સંપૂર્ણ ઉપશાંત થાય છે. તે જ સમયે પુત્રવેદનો બંધ-ઉદય
s, ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી ૧૫મા સમયે એ
મહાત્મા અવેદી બને છે. તે જ સમયે ત્રણે ક્રોધને ઉપશમવાનું ચાલુ કરે છે. ત્યારપછી ૧૭મા સમયે પુત્રવેદ સંપૂર્ણ ઉપશાંત થાય છે. ત્યારપછી ૧૮મા સમયે (અંતર્મુહૂર્તમાં) અપ્રત્યાવ-પ્રત્યા ક્રોધ સંપૂર્ણ ઉપશાંત થાય છે.
તે જ સમયે સંવેક્રોધનો બંધ-ઉદય-ઉદીરણાનો - વિચ્છેદ થાય છે, ત્યારપછી ૧૯મા સમયે
# મહાત્મા બીજીસ્થિતિમાંથી - સં૦માનના દલિકોને
જ અપવર્તનાથી નીચે લાવીને આ સારવાદગુણસ્થાનક
ચારિત્રમોહીશHક
અયોગીકેવલીગુણસ્થાન) સયોગીકેવલીગુણસ્થાનક
ક્ષીણમોગુણસ્થાત T
ઉપશાંતમો: સૂકમાં પરાં સ્થિી છે અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યકત્વગુણસ્થાનક મિશ્રગુણરચાનક
સારવાતગુણસ્થાન
ધ્યાત્વગુણસ્થાનક (૧૨૮)