________________
O
અપૂર્વકરણગુણઠાણાના પ્રથમ સમયથી (૧) સ્થિતિઘાત (૨) ૨સઘાત (૩) ગુણશ્રેણી (૪) ગુણસંક્રમ (૫) અપૂર્વસ્થિતિબંધ એ પાંચે પદાર્થો એકી સાથે શરૂ થાય છે. તેમાંથી સ્થિતિઘાતાદિ-૪ પદાર્થનું સ્વરૂપ પૂર્વે કહ્યાં મુજબ સમજી લેવું. ગુણસંક્રમઃ- ગુણ = અસંખ્યગુણાકારે.
સંક્રમ = એકનું બીજામાં રૂપાંતર થવું તે....
જ્યારે સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના દલિકો પોતાના મૂળસ્વભાવને છોડીને, બંધાતી સજાતીય કર્મપ્રકૃતિનાં સ્વભાવને પ્રાપ્ત કરે છે ત્યારે જે એક કર્મનું બીજા કર્મમાં રૂપાંતર થયું, તે સંક્રમ કહેવાય. જેમ કે, જ્યારે સત્તામાં રહેલા અશાતાના કર્મદલિકો પોતાના દુઃખદાયક સ્વભાવને છોડીને, બંધાતી શાતામાં પડીને, સુખદાયક સ્વભાવને પ્રાપ્ત કરે છે ત્યારે જે અશાતાવેદનીયકર્મનું શાતાવેદનીય કર્મમાં રૂપાંતર થયું, તે સંક્રમ કહેવાય. અપૂર્વકરણગુણસ્થાનકથી માંડીને દસમાગુણસ્થાનક સુધી બંધાતી સજાતીય કર્મપ્રકૃતિમાં નહીં બંધાતી અશુભકર્મપ્રકૃતિના દલિકોને પૂર્વપૂર્વના સમય કરતાં પછી પછીના સમયે અસંખ્યગુણાકારે સંક્રમાવવા, તે ગુણસંક્રમ કહેવાય. જેમ કે, બંધાતી શાતામાં નહીં બંધાતી અશાતાના દલિકો પ્રથમ સમયે થોડા (અસંખ્ય) સંક્રમે છે. તેનાથી બીજા સમયે અસંખ્યગુણદલિકો સંક્રમે છે. તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણ દલિકો સંક્રમે છે. એ રીતે, ૧૦મા ગુણઠાણાના છેલ્લા સમય સુધી સમજવું. અસકલ્પનાથી..... શાતા-અશાતાની અંતઃકોકોસા
= ૨૦૦ સમય
અસંખ્યદલિક = ૧૦ દલિક
અસંખ્યગુણા
૧૦ ગુણા માનવામાં આવે, તો... ચિત્રનં. ૩૩માં બતાવ્યા મુજબ મૈં મહાત્મા અપૂર્વકરણના પ્રથમ સમયે બંધાતી શાતામાં નહીં બંધાતી અશાતાના અસંખ્ય
૧૦ દલિકો સંક્રમાવે છે. બીજા સમયે
અયોગીકેવલીગુણસ્થાનક સંયોગીકેવલીગુણસ્થાનક
અપૂર્વકરણવા
ક્ષીણમોહગુણસ્થાનક ઉપશાંતમોગુણસ્થ
સૂક્ષ્મસંપરાય
અ િ િણસ્થા
અપૂર્વકરણગુણસ્થાનક
અપ્રમત્તગુણસ્થાનક
સમ્યક્ત્વગુણસ્થાનક
=
પ્રમત્તગુણસ્થાનક
૨૭ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયનો બંધ ન દેશવિરતિગુણસ્થાનક હોવા છતાં પણ સમ્યક્ત્વમોહનીયકર્મમાં મિશ્રનો
અને મિથ્યાત્વનો તથા મિશ્રમોહનીયમાં
મિશ્રગુણસ્થાનક
સાસ્વાદનગુણસ્થાનક મિથ્યાત્વનો સંક્રમ થાય છે.
જથ્યાત્વગુણસ્થાનક
૧૦૮
=