________________
અપ્રમત્તગુણઠાણામાં રહેલા અપ્રમત્ત સંયમીઓમાંથી
(૧) કોઈકને ક્ષયોપશમસમ્યકત્વ હોય છે. (૨) કોઈકને ઔપથમિકસમ્યકત્વ હોય છે. (૩) કોઈકને ક્ષાયિકસભ્યત્વ હોય છે. 1 . જે ક્ષયોપશમસમ્યત્વી ૪થી ૭ ગુણઠાણામાં દર્શનસપ્તકનો ક્ષય છે કરીને ક્ષાયિકસમ્યક્તને પ્રાપ્ત કરે છે, તે ક્ષાયિકસમ્યત્રી કહેવાય છે.
- જે ક્ષયોપશમસમ્યત્વી પ્રમત્ત-અપ્રમત્તગુણઠાણામાં દર્શનસપ્તકને ઉપશમાવીને શ્રેણિગત ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, તે ઔપશમિકસમ્યગ્દષ્ટિ કહેવાય છે.
' (૧) અપ્રમત્તક્ષયોપશમસમ્યકત્વી શ્રેણી માંડીને ઉપરના ગુણઠાણે જઈ શકતા નથી. એટલે ત્યાંથી જ પાછા ફરીને પ્રમત્તગુણઠાણે આવી જાય છે. (૨) શ્રેણિગત ઉપશમસમ્યકત્વી અવશ્ય ઉપશમશ્રેણીમાં પ્રવેશ કરીને ઉપરના ગુણઠાણે જાય છે. અબદ્ધાયુ ક્ષાયિકસમ્યકત્વી ક્ષપકશ્રેણીમાં પ્રવેશ કરીને ઉપરના ગુણઠાણે જાય છે અને (૪) બદ્ધાયુક્ષાયિકસભ્યત્વી જો ઉપશમશ્રેણી માંડે, તો ઉપરના ગુણઠાણે જાય છે. જો ઉપશમશ્રેણી ન માંડે, તો ત્યાંથી પાછા ફરીને પ્રમત્તગુણઠાણે આવી જાય છે.
અયોગીકેવલી ગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાન
સીણમોહSણસ્થાન)
૨૪. સાતમે ગુણઠાણે મન:પર્યવજ્ઞાન, જંઘાચરણ, વિદ્યાચરણ, સર્વોષધિ વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. તથા કોઠાદિબુદ્ધિ અને અક્ષીણમહાનસાદિ બળો ઉત્પન્ન થઈ શકે છે. ૨૫. ઉપશમસમ્યકત્વ-૨ પ્રકારે છે. (૧) ગ્રન્થિભેદજન્ય ઉપાણી શારદા ઉપશમસમ્યકત્વ અને (૨) શ્રેણિગતઉપશમસમ્યક્ત.... તેમાં અનાદિમિથ્યાદૃષ્ટિ જીવને સૌ પ્રથમવાર ગ્રન્થિનો ભેદ થવાથી જે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે ગ્રન્થિભેદજન્યઉપશમસમ્યકત્વ (પ્રથમઉપશમસમ્યક્ત) કહેવાય છે અને (૨)પ્રમત્ત-અપ્રમત્તગુણઠાણે દર્શનત્રિકનો સંપૂર્ણ ઉપશમ થવાથી, જે ઉપશમસમ્યક્ત પ્રાપ્ત થાય છે. તે શ્રેણિગત ઉપશમસમ્ય (દ્વિતીય ઉપશમસમ્યકત્વ) કહેવાય છે. ૨૬. જે જીવે પરભવનું આયુષ્ય બાંધેલુ હોય, તે બદ્ધાયુ કહેવાય છે અને જે દેશવિરતિગુણસ્થાના જીવે પરભવનું આયુષ્ય બાંધેલ ના સામ્યત્વગુણસ્થાનક ' હોય, તે અબદ્ધાયુ કહેવાય છે.
ગુણસ્થાન
સ્થાનક
અનિવૃત્તિ લુણર
પૂર્વકરણગુણસ્થાનક
અપ્રમત્ત
સ્થાનક
પ્રમત્તગુણસ્થાનક
મિશ્રગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક (૧૦૫