________________
ક્રમ
૧
ર
૩
૪
૫
૬
の
८
યથાર્થ
જ્ઞાન છે ?
ના.
ના.
ના.
ના.
હા.
હા.
હા.
હા.
-: અષ્ટભંગી દર્શક કોઠો :
વ્રતોનું ગ્રહણ વ્રતોનું પાલન કોણ ? કરે છે ?
છે ?
ના.
હા.
ના.
હા.
ના.
હા.
ના.
હા.
ના.
ના.
હા.
હા.
ના.
ના.
હા.
હા.
આ-૮ ભાંગામાંથી પહેલા ૭ ભાંગામાં રહેલા જીવો અવિરત જ હોય છે, જો કે, બીજા - ચોથા છઠ્ઠા ભાંગામાં વ્રતોનું પાલન બતાવ્યું છે પણ ઘણાક્ષરન્યાયે પળાયેલા વ્રતો મોક્ષફળને આપતા નથી. તેથી ૨જા, ૪થા, ૬ઠ્ઠા ભાંગામાં રહેલા જીવોને વ્રતોનું પાલન હોવા છતાં પણ અવિરત કહ્યાં છે... એટલે પહેલા સાત ભાંગામાં રહેલા જીવો અવિરત છે. તેમાંથી પહેલા-૪ ભાંગામાં રહેલા જીવોને સમ્યજ્ઞાન ન હોવાથી તે જીવો મિથ્યાર્દષ્ટિ છે પછીના ૩ ભાંગામાં રહેલા જીવોને સમ્યજ્ઞાન હોવાથી સમ્યગ્દષ્ટિ છે પણ સમ્યગ્રહણ અને સમ્યપાલન ન હોવાથી, તે જીવો અવિરતસમ્યગ્દષ્ટ છે.
૧૮ પ્રશ્ન અનુત્તરદેવોને વ્રતોના ગ્રહણ વિના વ્રતોનું પાલન કેવી રીતે હોય ? જવાબ : અનુત્તરદેવોને વ્રતોનું પચ્ચક્ખાણ નથી પણ હિંસાદિ
પાપ પ્રવૃત્તિ કરતા નથી તેથી તે વ્રતોનું પાલન કરે છે. એમ વ્યવહારથી કહેવાય છે.
૧૯ કાષ્ટનો કીડો કાષ્ટમાં જવા-આવવાની ક્રિયાથી કાષ્ટની અંદર અક્ષરની સુંદર કોતરણી કરે છે પણ તેને ખબર નથી કે મારે આવી કોતરણી કરવાની છે. અનાભોગ રીતે જ એ ક્રિયા થઈ જાય છે તેને ઘુણાક્ષરન્યાય કહે છે.
--
૯૯
સઘળા જીવો. અજ્ઞાનતપસ્વી.
પાસસ્થા વગેરે
અગીતાર્થમુનિ.
શ્રેણિકાદિ.
અનુત્તરદેવ.૮
સંવિગ્નપાક્ષિક
વિરતિધર
મિશ્રગુણસ્થાનક
સમ્યક્ત્વગુણસ્થાનક
સારવાદનગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
અપ્રમત્તગુણસ્થાનક
સ્થાનક
અવિરતિસમ્યગ્દષ્ટિ-A
Lon