________________
IT-JMclerkshee
અપ્રમત્ત ગુણસ્થાનક
પ્રમત્ત ગુણરૂ
(૩) ઉપશમસમ્યક્ત્વી મહાત્મા ઉપશમસમ્યક્ત્વનો કાળ પૂર્ણ થયા પછી પણ જો શુભ પરિણામને જાળવી રાખે, તો તેને શુદ્ધપુંજનો વિપાકોદય થવાથી
સમ્યક્ત્વ ગુણસ્થાનક
મિશ્ર ગુણસ્થાનક
સારવાદન ગુણસ્થાનક
ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ચિત્રમાં બતાવ્યા મુજબ
૪ નામનો માણસ
મિથ્યાત્વ ગુણસ્થાનક
ઉપશમસમ્યક્ત્વનો કાળ પૂર્ણ થયા પછી પણ શુભપરિણામને જાળવી રાખે છે. તેથી તેને શુદ્ધપુંજનો ઉદય થવાથી ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ક્ષયોપશમસમ્યક્ત્વ :
ઉદયપ્રાપ્તનિષેકમાં રહેલા મિથ્યાત્વના દલિકોમાંથી અને મિશ્રના દલિકોમાંથી રસ ઘટાડીને સમ્યક્ત્વમોહનીયના દલિકોમાં રહેલા રસ તુલ્ય કરી નાંખવો, તે “ક્ષય” કહેવાય, અને ઉદયાવલિકાની ઉપરના નિષેકોમાં રહેલા દલિકો અપવર્તનાદિકરણથી સ્વસ્વરૂપે ઉદયમાં ન આવી જાય એવી રીતે દબાવી રાખવા, તે “ઉપશમ” કહેવાય... એ ક્ષય અને ઉપશમની પ્રક્રિયાથી જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “ક્ષયોપશમસમ્યક્ત્વ” કહેવાય.
ચિત્રનં.૩૧માં બતાવ્યા મુજબ ૬ મહાત્માને ઉપશમસમ્યક્ત્વનો કાળ પૂર્ણ થયા પછી ઉદયપ્રાપ્ત૯૩મા નિષેકમાં રહેલા ત્રણેપુંજના દલિકો ઉદયમાં આવી જાય છે. પણ તે વખતે મૈં ને એવી વિશુદ્ધિ છે કે, તે વધુમાં વધુ ૧૦૦૦૦ પાવરવાળા દલિકોને ભોગવી શકે, તેનાથી વધુ પાવરવાળા દલિકોને ભોગવી શકે નહીં, એટલે ૯૩મા નિષેકમાં રહેલા ૧૫૦૦૦થી અધિક પાવરવાળા મિથ્યાત્વના દલિકોમાંથી અને ૧૨૦૦૦થી અધિક પાવરવાળા મિશ્રના દલિકોમાંથી રસ ઘટાડીને સમોની તુલ્ય ૧૦૦૦૦ પાવર સુધીનો રસ કરી નાંખે છે, તે “ક્ષય” કહેવાય છે. તથા ૯૩મા નિષેકમાં રહેલા સમોના દલિકોમાંથી ૧૦૦૦૦થી અધિક પાવરનો અને ઉદીરણાથી ઉદયમાં આવતાં સમોના દલિકોમાંથી પણ ૧૦૦૦૦થી અધિક પાવરનો નાશ કરી નાંખે છે, તે પણ “ક્ષય” કહેવાય છે. તેમજ ઉદયાવલિકાની ઉપરના ૯૫થી ૧૨૦ નિષેકમાં રહેલા ત્રણેપૂંજના દલિકોમાંથી
Εξ