SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રાકૃતભાષાની અને યુવરાજ [ મહીપાલ ] વિગેરેના રાજગુરુ હાઇ તેઓથી સન્માનિત હતા. મહારાજા ભાજદેવના સરસ્વતીક ઠાભરણુમાં સૂચન છે કે આઢયરાજના રાજ્યમાં પ્રાકૃતભાષા મેાલનાર કાણુ ન હતા ? અર્થાત્ તેના રાજ્યમાં પ્રાકૃતભાષા ખેલનાર મહાળી સંખ્યામાં હતા.? ’ આપણા આ ભાવનગર પાસેના ઇતિહાસપ્રસિદ્ધ વલભી કે જ્યાં મહાવીર નિર્વાણ પછી ૯૮૦ (વિ. સ. ૫૧૦) વષૅ દેવધિગણિક્ષમાશ્રમણના સુપ્રયત્નથી તૈનાગમા પ્રથમ પુસ્તકાઢ થયાં મનાય છે, તે( વળા )ના મહારાજા ધરસેનનું શક સ ૪૦૦નું તામ્રપત્ર મળી આવ્યું છે, જેની નકલ ઈંડિયન્ એન્ટિવેરી[ ભા. ૧૦, પૃ. ૨૮૪]માં પ્રકટ થયેલ છે, તેમાં તેના પૂજ ગુહસેન માટે કહેવામાં આવ્યું છે કે—તે ‘સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણે ભાષાઓમાં પ્રતિબદ્ધ થયેલા પ્રબધાની રચના કરવામાં અતિનિપુણ અંતઃકરણવાળા હતા. R પ્રજાપ્રેમી રાજાની ક્રીતિ ચાહતા સુપ્રસિદ્ધ વૈયાકરણકવિ ભટ્ટિએ શ્રીધરસેનનરેન્દ્રથી પાલિત વલભી( વળા )માં રચેલા १ ‘ કેડમૂવન નાટ્યરાઝસ્ય રાજ્યે પ્રાતમાળિ: ? । '' –મહારાજા ભાજના સરસ્વતીક ઠાભરણમાં [ ૨૧૫ ] २ " संस्कृत-- प्राकृतापभ्रंश भाषात्रय प्रतिबद्ध प्रबंधरचनानिपुणतરાંત:: x x "" —વલભી(વળા)રાજ ધરસેનના શકસ. ૪૦૦ ના તામ્રપત્રમાં ગુહસેન માટે વિશેષણ ( ઈંડિયન એન્ટિક્વેરી ભા. ૧૦, પૃ. ૨૮૪)
SR No.032396
Book TitlePrakrit Bhashani Upayogita
Original Sutra AuthorN/A
AuthorLalchandra B Gandhi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy