SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ * સાગર એકદમ જેવાનું, કુટુંબને રોવાનું અને એલંભા વિગેરે દેવાનું હેત - હ એટલા પૂરતું એ લેખનું તત્ત્વ છે. * પ્રન ૮રર-શ્રી સમવાયાંગસૂત્રના નામે દીક્ષા લેવા તૈયાર થયેલાને કે દીક્ષિત થયેલાને બલાત્કારે શ્રમણધર્મથી મૃત કરે તે મહામહનીય બાંધે એટલે સામાન્ય લેખ છે. તો પછી એમ કહેવાય છે કે શ્રીગણધરમહારાજઆદિ જેવા શસનનાયકની હિંસા-હત્યા કરવા જેવું મહામહનીય કર્મ બલાત્કારે દીક્ષાને તેડાવવાથી બંધાય છે ? સમાધાન-શ્રીસમવાયાંગસૂત્રમાં મહામહનીયર્મ બાંધવાના ત્રીશ સ્થાનકે બતાવ્યાં છે. તેમાં જેવી રીતે દીક્ષા લેવાને તૈયાર થયેલા કે દીક્ષિત થયેલાને બલાત્કારે સાધુ ધર્મથી ચુત કરવામાં મહામોહનીયકર્મને બંધ કહ્યો છે, તેવી જ રીતે ગણુંધરાદિક પુરૂષની હિંસા-હત્યા કરવાથી પણ મહામહનીયર્મને બંધ કહે છે એટલે મહામોહનીય રૂપી સરખા ફલની અપેક્ષાએ તે કારણને સરખાં ગણ્યાં છે, અને તેથી પ્રવજ્યાનું તોડવું અને ગણધરાદિનું હણવું એ સરખાં ગણ્યાં છે, આ બાબત ત્રીશ મોહનીય સ્થાનકવાળે આખો સમવાયાંગજીને અધિકાર વાંચવા અને સમજવાથી ખુલાસે થઈ શકે તેમ છે. પ્રત ૮૨૩-સગાઈ સ્નેહના સંબંધને લીધે મેહનીયના જેરે કોઈ મનુષ્ય કોઈ મનુષ્યને દીક્ષા લેતાં રોકે તે તેને મહામોહનીયકર્મને બંધ થાય કે નહિ? સમાધાન-જે કે સમવાયાંગજીમાં મહામહનીયનાં કારણે જાણુંવતાં તો દીક્ષા થાય કે થયેલી હોય તેને બલાત્કારથી ભંગ કરવામાં મહામહનીયને બંધ થાય, એમ માત્ર જણાવે છે, એટલે સગાસંબંધી પોતાના સંબંધને લીધે દીક્ષા તોડાવે તો મહામહનીય નજ બંધાય કે બંધાયજ એવું એકાંત શ્રીસમવાયાંગસૂત્રના અક્ષરોના આધારે કહી કહી શકાય નહિ. પણ મોક્ષમાર્ગની કિંમત કરતાં સંસાર માર્ગની
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy