SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સાગર અનંતા ભાવા આદિ જે જણાવ્યું છે તે અનંતા ગમા વિગેરે આખાસૂત્રના મળીને ગણવા કે એકેક સૂત્રના ગણવા ? સમાધાન–અનન્તમવર્યાય, સમેન નિનામે । યતઃ સૂત્રમ્ ’ આવી રીતે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે ચેખ્ખા શબ્દથી સ્પષ્ટ કરેલુ છે કે આખા અગના મળીને અનંતા ગમા વિગેરે નહિ. પણ દરેક અંગના દરેક સૂત્રના અનંતા ગમા વગેરે સમજવું અને આજ વાત આચારાંગસૂત્રની ટીકામાં બાસ તૈન' પદની તથા ક્રેાધાદિપદાર્થાની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ કરેલી છે. તત્ત્વ એ કે આખા અંગના અનંતા ગમા વિગેરે નહિ. પશુ અંગના દરેક સૂત્રના અનંતા ગમા લેવા. પ્રશ્ન ૮૧૯–સવનફેન ના દુખ્ત વાળુમા સવ્વાદ્દીન ન ચ । ધાસ્સ મુસ ॥૧॥ એ ગાથાથી તેમજ हृदये केवल यदि । તો અળ તનુળિયો ગત્થા 'मुखे जिह्वा सहस्रं स्याद् તથાપિ ત્વમાહાત્મ્ય વસ્તુ શક્ય ન માનવેઃ ॥૧॥ એ શ્લોકથી સૂત્રના જે અનતા અર્થા કહેવાય છે તે શી રીતે ઘટાવવા ? સમાધાન-જગતમાં જે મનુષ્ય જેટલા જ્ઞાનને ધરાવતા હાય તેટલા જ્ઞાનના વિચારપૂર્વક એક પણ વાકય ખેલે છે એ વાત લક્ષ્યમાં લઈ લેવી પછી વિચારવું કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનનું અનંતપણું છે કે નહિ ? તેમજ શ્રુતકેવલીભગવાન્ જેએ કેવલજ્ઞાનીની માફક પ્રજ્ઞાપનીય બંધા પદાર્થોં જાણે છે, તેઓ બંને અન તજ્ઞાનવાળા છે કે નહિ ? અને જો તે અન`તજ્ઞાનવાળા છે તેા પછી તેનાં દરેક વાકયો તે અન ંતજ્ઞાનના વિચાર શાધન પૂર્વકજ ઉચ્ચરાયલાં છે, માટે તેના અનંતા અર્ધાં કહેવામાં અડચણ શી? વળી બીજી વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં દશ કૈરીએ પડી છે અને તે જાણી છે, ત્યાં ‘ કેરીઓ છે’ એમ ખેલનાર દર્શની અપેક્ષાએજ ‘કેરી' શબ્દ ખાલે છે, માટે તે ‘કેરી' શબ્દ શ કેરી પદાર્થને જણાવનારા, એવી રીતે લાખ કેરીએ દેખીને કેરી શબ્દ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy