SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર પ્રશ્ન ૭૫૪-જૈનશાસ્ત્રોમાં મુહૂર્તાહિક જોવાનાં કહ્યાં છે તે પિષ અને આષાઢ સિવાયના માસની વૃદ્ધિ માનનારા ટીપણાં કે બીજાથી ? સમાધાન-લૌકિક ટીપણુને શાસ્ત્રાનુકૂલ માનવાના આગ્રહની મુબારકબાદી ન લેવી. કોઈ પણ કાર્યમાં મુહૂર્તાદિક જેવાની જરૂર જ નથી એમ કલ્પનારને ધન્ય છે. પ્રશ્ન ૭૫૫-ભગવાન મહાવીર મહારાજે કરેલા ગર્ભવાળા અભિગ્રહમાં અવધિજ્ઞાનના ઉપયોગને કારણે માનવું કે નહિ ? સમાધાન-માતપિતાના અત્યંત નેહને અવધિજ્ઞાનથી જા છે, તેથી તે રૂપે કારણ ગણવું અને મારી દીક્ષા ક્યારે થશે? માતાપિતા કાલ ક્યારે કરશે ? એ વિગેરે સંબંધી ઉપયોગ નથી મહે, તેથી તે બાબત અવધિને ઉપયોગ કર્યો નથી એમ સમજવું. પ્રશ્ન ૭૫૬-ઘુવંદનસત્ર કેટલું પ્રાચીન છે અને તેમાં ‘જાવણિજજાએ” (ચાનીયા) પદને અર્થ શો ? સમાધાન-વંદન આવશ્યકમાં ગુરૂને સંક્ષેપથી વંદન કરાય ત્યારે માણ વનિ'નું વંદન કરાય ને તેથી લઘુવંદન બને, છાદિથી પ્રશ્ન છે, અને “વંદન વંદન છે માટે વંદનાવશ્યકની માફક સર્વતીર્થે એ હેય, ને કાબુમાં રાખેલ ઇન્દ્રિય અને મનની પ્રવૃત્તિથી એ અર્થ “નાવળિગાઈ ને કરાય છે. પ્રશ્ન ૯પ૭-દરેક આજ્ઞા માગીને કરાતા કાર્યમાં આદેશ મલ્યા પછી માગનાર પાછો ” કહે છે તેનું તત્ત્વ શું? સમાધાન-જૈનધર્મમાં કોઈપણ કાર્ય મુખ્યતાએ બલાભિયોગે કરાવવાનાં હતાં નથી પણ ઈચ્છાકારથી કરવાનાં હેય છે. તે મર્યાદાથી દરેક આદેશ મળતાં “ફુઈ' કહેવામાં આવે છે અર્થાત્ આદેશ મલ્યો તે કરવામાં પણ પોતાની ઈચ્છા જાહેર કરે છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy