SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ સાગર ગૃહસ્થપણું સ્વીકાર્યું નહિ, પછી છોકરી જ્યાં જ્યાં તે આકુમાર વિહાર કરતા જાય ત્યાં ત્યાં સાથે સાથે ગઈલોકોમાં આ આદ્રકુમારની સ્ત્રી છું એમ જાહેર કરતી ચાલે તેથી શાસનની હેલના ગામેગામ થાય એવો કવિકલ્પ આવતાં છોકરીની સાથે ઘરમાં રહ્યા અને તેને સ્વીકાર કર્યો. પ્રશ્ન ૧૨૫૩–શ્રીસમવાયાંગઆદિસોમાં ગણધર મહારાજે કહેલ “માઘુ ' તથા શ્રીલલિતવિસ્તરાઆદિ શ્રીસંઘના આચાર દેખાડનાર વિધિમાં જણાવાતા અને આવશ્યકાદિ ક્રિયામાં કહેવાતા મધુ માં સી' આદિ છ પદે જણાવ્યાં નથી, અને શ્રીઉવવાઈજી તથા શ્રીકલ્પસૂત્રમાં અનુક્રમે કેણિક અને શક્ર-ઇ કહેલા 'નમોઘુ ”માં તે પદે છે તેનું કારણ શું? સમાધાન ઉપર જણાવેલા સ્થાનમાં છા' આદિ છ પદે તેવા નહિ હેવાન ફરક છે ખરે અને ટીકાકારોએ એ બાબતમાં ખુલાસો કર્યો નથી. છતાં એમ જણાય છે કે શ્રીસંઘને પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત અવસ્થા તથા છસ્થ કેવલી અને સિદ્ધ અવસ્થા વિગેરે જન્મ પછીની અવસ્થાઓ સ્તુતિગોચર રાખવાથી અભૂતપૂર્વપણાની મહત્તાઆદિ દર્શક દીવો આદિ પદ ન રાખ્યાં હોય અને કેન્દ્રને યવનદશાથી સ્તવનાનો વિષય હોવાથી તે મહત્તાદર્શક પદે રાખ્યાં હોય અને પ્રસિદ્ધ ચિત્યવંદનવિધિ વિરતિવાળાઓને હેવાથી દીપાદિપણાની પ્રાર્થન. થતા ન ગણી હોય અને અવિરતિવાળા માટે કહેવાતા એકલા “નમેલ્યુ એમાં દઆદિની ઉપમાથી પ્રાર્થનીયતા ગણું હેય, એ તો ચોક્કસ છે કે ' આદિ પદ પ્રથમતપણે કહેલાં છે જ્યારે બીજાં બધાં પદે ચતુથીંના અર્થવાળી છઠ્ઠીના અંતવાળાં છે. વિભક્તિને પલટાવવાની વાત છેડી દઈએ તે કહેવું જોઈએ કે એ પદે નમસ્કારનાં વિષયનાં નથી. વસ્તુતઃ ભગવાનના ઉપદેશેલા ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી દૂર રહલાઓને અદભૂતતા દેખીને ઉપમાદિરૂપે કેવલ ઉપમાવાચક છે. સિંહ વિગેરે ઉપમાઓ જ્યારે પુરૂષલકના તે ધર્મને અંગે છે. વળી
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy