SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ સાગર ત્રાસ હોય તેમ થનેમિજી હતા છતાં એકલા કાઉસગ્ગધ્યાને ગુફામાં રહ્યા તેથી જણાય છે કે તે આગમવિહારી હશે, તેા તેવા પણ આત્માને પરિણામથી પડવાનું કેમ બન્યું હશે ? . મધ્યમતીના સાધુ હાવાથી ચાર વ્રતજ તેમને હેાય તે સાધુએ શાણા સરલ અને સમજુ હાવાથી અપરિગ્રહીત રાજીમતીને ગ્રહણ કરવા કેમ તૈયાર હશે? ખીજુ` રાજીમતી જેવા પૌઢ અને અગ્રેસર સાધી એકલાં કેમ પત પરથી ચડતાં ઉતરતાં હશે ? બીજા કોઈ સાથે કેન્ રાખ્યા નહિ હોય ? અગર શિષ્યા કેમ સાથે ગઈ નહિ હોય ? જો સાથે કેાઈ હતે તે કદાપિ રહનેમિના આવા માઠા પરિણામ નજ થતે ? સમાધાન–રથનેમિજી અને રાજીમતી બન્નેને વરસાદને લીધેજ સમુદાયના જોડેવાળાથી છૂટાં પડવાનું થયું એટલે . એક એકલા ગુફામાં ગયા છે. રથનેમિજી ભિક્ષા લઈને ગામમાંથી આવ્યા છે અને રાજીમતી ઉપરથી વદણા કરીને ઉતર્યાં છે અને સમુદાય જોડે હતા એ વાત દશવૈકાલિકની વૃત્તિમાં સ્પષ્ટ છે. પરિણામની પતિતતા તેા ચૌદપૂર્વીઓને બને, અને ઋજુપ્રત્તાણું છતાં મેહતી બલવત્તરતા અસંભવિત નથી પ્રશ્ન ૧૧૪૦-કૃષ્ણમહારાજ ઉત્તમપુરૂષામાં છે. તેયા નિરૂપક્રમઆયુષ્યવાળા છે તેા તેમને જરાકુમારના બાણુના ઉપદ્રવ કેમ લાગ્યા ? ને તેથી મરણુ કેમ થયું ? અર્થાત્ નિરૂપક્રમ આયુષ્યવાળાને બાણુને ઉપક્રમ લાગ્યા તેથી મૃત્યુ થયું તેમ કેમ મનાય ? પ્રતિવાસુદેવા ઉત્તમપુરૂષા હોય તે તે બધાને વાસુદેવ સ્વચક્રથી મારી નાંખે છે તે તે શી રીતે ઘટે? સમાધાન-આયુષ્યનું અપવત્ત'નીયપણુ' અને અનપવત્ત નીયપણુ તે જુદી વસ્તુ છે. અને સ્વપક્રમ તથા નિરૂપક્રમપણું તે જુદી વસ્તુ છે. આયુષ્યને નાશ કરનારાં સાધના મળે તેથી સ્વાપક્રમ ગણાય, પરંતુ આયુષ્ય પૂરૂ થયાની વખતેજ તેવા ઉપક્રમ બને તે। તેથી આયુષ્ય અનપવનીય ગણાય. એટલા માટે તત્ત્વાકારે અનપવનીય શબ્દ રાખ્યો છે
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy