SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર ૨૧૮ જણાવ્યું છે કે ર્નિદ , ન ચાવાર્થ ' અર્થાત ઊનનું એકલું વસ્ત્ર વાપરવું નહિ. જે એકલું ઊનનું ચોમાસા સિવાય ન વાપરવાનું હેત તો પરિભેગને વિધિ જણાવતાં ચોમાસાનું વર્ણન કરત. ખરી રીતે ચોમાસામાં બમણી ઉપધિ લેવાનું શાસ્ત્રીય વિધાન હોવાથી ચોમાસા સિવાય બે સુતરના અને ઊનનો કપડે રાખો એમ જણવવામાં આવેલ છે. તેને તેઓ સમજતા નથી. વળી વિચારરનાકરમાં આવેલા તે પાઠને શોધનારે “ સારા અને દ્વિવારિગતુરંતશ્રાવિકાઃ શુઃ” અર્થાત ઊનનું વસ્ત્ર શરીરે લાગે તો જ આદિ છવોની ઉત્પત્તિ આદિ દોષ લાગે એમ સ્પષ્ટપણે જણાવીને એકલા ઊનના વસ્ત્રને વાપરવાની મનાઈ કીધી છે તે પણ વિચાર્યું નથી. (વિચારરત્નાકર આત્મારામજીમહારાજના વિજયદાનસૂરિએ શોધ્યો છે તેમાં અને તેમના પૌત્રશિષ્ય જંબુવિજયજીએ પ્રસ્તાવનામાં પણ તેમાં લખ્યું છે.) પ્રશ્ન ૧૧૨૯–મન:પર્યવજ્ઞાની મનુષ્યક્ષેત્રવર્તી સંત્તિના મનપણે પરિણામ પામેલા અગર તે પામતા મને ગત ભાવ જાણે તે પછી કાળથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી ભૂત અને ભવિષ્ય જાણે એમ કહ્યું તો ભવિષ્યકાળની મને ગત વર્ગણાઓ જે મનપણે પરિણાવી નથી તે શી રીતે જાણી શકે? અને વિશેષાવશ્યકમાં–મનિજનમાજ” એ પદથી ચિંતવાતા એમ કહ્યું હોવાથી ભૂતભવિષ્યકાળના પણ શી રીતે પલ્પના અસંખ્યાતમા ભાગ સુધીના ચિંતવાતા જાણી શકે? સમાધાન-ભૂતકાળમાં તેટલા કાળ સુધી અને ભવિષ્યકાલમાં પણ તેટલા કાળ સુધી પરિણામ પામવાવાળાને દેખી શકે (જેમ અમુક મનુષ્ય ભૂતકાળમાં આવી રીતે મનના પુગલે લઈને પરિણાવી ગયો છે અને ભવિષ્યકાળમાં આવી રીતે મનના પુદગલે પરિણુમાવશે એટલે ગનકાળનું વર્તમાનપણું અને ભવિષ્યકાળનું પણ વર્તમાનપણું જાણવાથી મન:પર્યવવાળાને અતીત, અનાગત જાણવાની અને ચિતવાતાની અડચણ નહિ રહે) દાચ એમ માની લઈએ કે છુટા પડેલા મનના પુલને પરિણાવવાનો થયેલે પર્યાય તે મનઃપર્યવજ્ઞાની જાણે છે તે અનુકૂલ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy